• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના નિવાસસ્થાને વધુ એક ઘડિયા લગ્ન યોજાયા*

મોરબી: પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા આયોજિત ઘડિયા લગ્નમાં આજરોજ તેમના નિવાસસ્થાને કોળી સમાજના ઘડિયા લગ્ન યોજાયા હતા.                       આ લગ્નમાં પરસોત્તમભાઈ સાબરીયા ધારાસભ્ય હળવદ- ધાંગધ્રા, દિલીપભાઈ આગણીયા એડવોકેટ સુરેશભાઈ સિહોરા મોરબી નગરપાલિકા કાઉન્સિલર તથા અખિલ ભારતીય કોળી સમાજ,મોરબી જિલ્લા પ્રમુખ તુલસીભાઇ પાટડીયા તાલુકા પંચાયત સભ્ય મોરબી તાલુકો, જગદીશભાઈ બાંભણિયા ચુવાળીયા કોળી ઠાકોર સમાજના પ્રમુખ મોરબી જિલ્લો, પ્રભુભાઈ કગથરા, ઠાકોર વિકાસ ટ્રસ્ટ મોરબી જિલ્લા પ્રમુખ, સચિનભાઈ સાંતલપુર સદસ્ય ઘુટુ પંચાયત ધનજીભાઈ શંખેશ્વરીયા ઠાકોર વિકાસ ટ્રસ્ટ પ્રદેશ મહામંત્રી, ગોપાલભાઈ સીતાપરા સમાજ અગ્રણી,બેચરભાઈ ડાભી અમદાવાદ સમાજ પ્રમુખ, તેમજ કાંતિભાઇ અમૃતિયાના સુપુત્ર પ્રથમભાઈ અમૃતિયાએ ઉપસ્થિત રહી નવયુગલોને નમો ઘડિયાળ આપીને આશીર્વાદ આપ્યા હતા.

Related posts

*HELLO MORBI NEWS:હળવદ ટાઉનમાં સોનાના દાગીના, ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી આરોપીને પકડી પાડતી હળવદ પોલીસ*

editor

*પાટીદાર નવરાત્રિ મહોત્સવમાં VIP ગ્રાઉન્ડમાં કાયમી માટે પાટીદાર દીકરીઓ માટે ફ્રી એન્ટ્રીની મહત્વની જાહેરાત કરાઈ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: ગુંગણ-કુષ્ણનગર રસ્તો રિપેર કરાવતા મોરબી જિલ્લા પંચાયતના ચેરમેન લોરિયા*

editor

Leave a Comment