• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*વંદે ગુજરાત વિકાસ યાત્રા રથનું પ્રસ્થાન કરાવતા જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા*

શરદ એમ.રાવલ. હડિયાણા…આજ રોજ જોડિયા તાલુકાના લખતર ગામેથી વંદે ગુજરાત વિકાસ યાત્રા રથનું જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા તેમજ તાલુકા ભાજપ પ્રમુખ ભરતભાઇ દલસાનિયા દ્વારા સ્વાગત કરીને ઝંડી આપીને જોડિયા તાલુકાના પીઠડ ગામ તરફ પ્રસ્થાન કરવામાં આવ્યો હતો. આ તકે જોડિયા તા.પ.કચેરીમાંથી વિનોદભાઈ ચૌહાણ. ગિરધરભાઇ ગઢિયા. મનીસભાઈ સોરઠીયા. વિસ્તરણ અધિકારી અને શાંતીલાલ પરમાર ગ્રામ સેવક.વિપુલભાઈ પનારા તલાટી કમ.મંત્રી.લખતર અને

આરોગ્ય સ્ટાફ મિતેસભાઈ.. ભાવનાબેન અને કિરણબેન ગ્રામજનો તેમજ વહીવટી તંત્રના અધિકારી કર્મચારી હાજર રહેલા હતા….

 

Related posts

*HELLO MORBI NEWS:હળવદના મયુરનગર ગામ ખાતે સેવા સેતુ થકી સરકારની મહત્વની સેવાઓ આવી લોક આંગણે*

editor

*HELLO MORBI:પડધરી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી નશાકારક આયુર્વેદીક સીરપની ૮૦૦૦ બોટલ સાથે કુલ ૫ લાખનો મુદામાલ પકડી પાડતી પડધરી પોલીસ*

editor

*HELLO MORBI: સિનિયર સીટીઝન માટેખાસ રમત સ્પર્ધાનું આયોજન*

editor

Leave a Comment