• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડિયા કોર્ટ કચેરી ખાતે ૭૬ માં સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી*

રિપોર્ટર::શરદ એમ.રાવલ.

તા.જોડિયા.જી.જામનગર.

ગામ::હડિયાણા…જોડીયા – જોડીયા કોર્ટ ખાતે 76 મા સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામા આવેલ હતી જેમા જોડીયા ના જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ શ્રીમતી સુદેશ ગીલ સાહેબ ના વરદ હસ્તે ધ્વજવંદન કરવામા આવેલ હતુ

આ તકે જોડીયા બાર એસોસીએશન ના સેક્રેટરી તથા ઇ.ચા.પ્રમુખ શ્રી એ.પી.માંકડ તથા સીનીયર એડવોકેટ સુરેશભાઇ કુંડારીયા, દિનેશભાઇ ભીમાણી, રાજેશભાઇ પંડ્યા, મિલનભાઇ તન્ના, જીતુભાઇ પરમાર તથા કોર્ટ સ્ટાફમાં ભાર્ગવ નકુમ, પ્રવિણ મકવાણા સહીત નો સ્ટાફ તથા પોલીસ અને હોમગાર્ડ જવાનો હાજર રહેલ હતા…………….

 

Related posts

*HELLO MORBI:જલારામ મંદિર થરાની પદયાત્રાનો સંકલ્પ પૂર્ણ કરતા દિયોદરના જલારામ ભકત શ્રી મનુભાઈ રતિલાલ ઠકકર*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:અધ્યયન મંડળ મોરબી દ્વારા ભાગવતાચાર્ય શ્રી ભાણદેજી મહારાજનું ભારતીય મનોવિજ્ઞાન પર એક વ્યાખ્યાન અધિમાસિક બૌદ્ધિક સત્રનું આયોજન કરવામાં આવ્યું છે*

editor

*HELLO MORBI: રવિવારે મોરબીમાં વિનામુલ્યે એક્યુપ્રેસરથી દુઃખાવાની નિઃશુલ્ક સારવાર*

editor

Leave a Comment