• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

મોરબી માળીયા ના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા ૭૨ હજાર કિલો સુખડીનું વિતરણ કરાશે

મોરબી તારીખ 27 પૂર્વ ધારાસભ્ય શ્રી કાંતિલાલ અમૃતિયા દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીના 72 ના જન્મદિવસ નિમિત્તે મોરબીની તમામ ગૌશાળાઓમાં 72 હજાર કિલો સુખડીનું વિતરણ કરાશે જેના ભાગરૂપે આજે કબીર આશ્રમ વાવડી રોડ ,૪ વાગ્યે અને નકલંક આશ્રમ બગથડા 04:30 કલાકે જશે આ કાર્યક્રમમાં ભાજપના આગેવાનો તેમજ કોરોન કોરોના દીવગતોના પરિવાર હતો તેમજ ઘી ગોળ અને લોટના દાતા શ્રીઓ જોડાશે

Related posts

*HELLO MORBI:મોરબીની બ્લુડાર્ક કુરીયરની ઓફીસમાં થયેલ રોકડા ત્થા અન્ય મુદ્દામાલની ઘરફોડ ચોરી નો ગણત્રી ના કલાકો માજ પર્દાફાશ કરતી મોરબી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: જલારામ મંદિર ડીસા દ્રારા વાલ્મીકિ સમાજની દીકરીનાં કરાવવામાં આવ્યાં લગ્ન*

editor

*મોરબીમાં યુવા ગ્રુપ કા રાજા આયોજિત ગણેશ ઉત્સવમાં બાપા અને મુસ્કરાજની કૃતિ રજૂ કરાય*

Hello Morbi

Leave a Comment