• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ભુજ તથા ગાંધીધામ ખાતે ૩૦ દિવસના વિના મુલ્યે બોર્ડર સીક્યુરીટી ફોર્સના નિવાસી તાલીમ વર્ગ યોજાશેયોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએમોરબી રોજગાર કચેરીખાતે અરજી કરવી*

રોજગાર વિનિમય કચેરીઓ અને બોર્ડર સીક્યુરીટી ફોર્સના સંયુક્ત ઉપક્રમે ભુજ તથા ગાંધીધામ ખાતે ૩૦ દિવસના વિના મુલ્યે નિવાસી તાલીમ વર્ગનું આયોજન બોર્ડર સીક્યુરીટી ફોર્સ દ્વારા કરવામાં આવનાર છે. જેમાં ૧૭.૫ વર્ષથી ૨૩ વર્ષની ઉંમર, ૧૬૮ સેન્ટીમીટરની ઉંચાઇ અને ૭૭ સેન્ટીમીટરથી ૮૨ સેન્ટીમીટરની છાતી ધરાવતા (અપંગો સિવાય) ઉમેદવારો અરજી કરી શકે છે. સદર તાલીમ વર્ગમાં જોડાવવા ઇચ્છુક મોરબી જિલ્લાના ઉમેદવારોએ રોજગાર વિનિમય કચેરી, મોરબીને નિયત નમુનામાં શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, ફોટો, આઇ.ડી.પ્રુફ, મેડિકલ સર્ટીફિકેટ, બેન્ક પાસબુક વગેરેની નકલો સાથે તાત્કાલિક અરજી કરવા અનુરોધ કરવામાં આવે છે. અરજી પત્રક રોજગાર વિનિમય કચેરી,મોરબી નવું સેવા સદન બીજો માળ રૂમનં ૨૧૫ માંથી વિના મુલ્યે મળી શકશે તેવું જિલ્લા રોજગાર અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.

Related posts

*HELLO MORBI:પડધરી: મહોરમનાપર્વે નિમિત્તે પડધરી પોલીસ દ્વારાચુસ્ત બંદોબસ્તની સાથેડ્રોન કેમેરાથી પણચાંપતી સુરક્ષા વ્યવસ્થા રખાઈ*

editor

*મોરબી પોલીસે નકલી રેમડેસિવિર ઇન્જેકશનનું રાજ્યવ્યાપી કૌભાંડ ઝડપ્યું : એકાદ કરોડ જેવી રોકડ જપ્ત*

Hello Morbi

*વાંકાનેર તાલુકાના પ્રતાપ ગઢ ગામ ના ક્યુટ બોય અલ્ફાઝ ખાન ના 5 માં જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ ની વર્ષા*

Hello Morbi

Leave a Comment