• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મહાત્મા ગાંધી જયંતિ ના દિવસે પ્રજા ને પરેશાન કરતા પીપળી જેતપર રોડ રસ્તા ના પ્રશ્ન ને વાચા આપવા કોંગ્રેસ દ્વારા બાઇક રેલી*.

*મોરબી જિલ્લા કોગ્રેસ સમિતિ દ્વારા આવતીકાલે તા ૨/૧૦/૨૦૨૨ ને રવિવાર ના રોજ ગાંધી જયંતિ ના દિવસે એક બાઈક રેલી નુ આયોજન કરેલ છે*

*મોરબી થી જેતપર રોડ ઘણા સમય થી બિસ્માર હાલત માં હોય ને આ ખરાબ રોડ રસ્તા ને કારણે અવાર નવાર ટ્રાફિક જામ અને અકસ્માત થાય છે જેના કારણે લોકો ને પારા વાર પરેશાની ભોગવી પડે છે અને અકસ્માત ના કારણે ઘણા લોકો ના મૃત્યુ પણ થયેલ છે ત્યારે આ બિસ્માર રોડ રસ્તા* *ને* *તાત્કાલિક રિપેર કરવા અને નવો રોડ બનાવવા માં આવે તે માટે હાલની બહેરી મુંગી અને અંધ સરકાર અને તંત્ર ને જગાડવા માટે રામઘન આશ્રમ મહેન્દ્રનગર ગામે પ્રાર્થના સભા કરી બાઈક રેલી પ્રસ્થાન કરશે જે બાઈક રેલી પીપળી, બેલા, રંગપર,જસમતગઢ, સાપર જેતપર , અણીયારી, ખાખરેચી , વેજલપર અને ઘાટીલા મુકામે સમાપન થશે. તો આ રોડ પર ના આવતા ગામ ના નાગરીકો, આગેવાનો, ઉદ્યોગકારો, કર્મચારીઓ ને બાઈક રેલીમાં જોડાવવા નમ્ર અરજ કરીએ છીએ. તારીખ 2-10-2022 ને રવિવાર ના દિવસે સફેદ વસ્ત્ર ધારણ કરી ને પોતપોતાના બાઈક સાથે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેવા અને બાઈક રેલીને સફળ બનાવવા વિનંતિ. સમયસર પહોંચવા ખાસ વિનંતી.*

 

*તારીખ.૨/૧૦/૨૦૨૨ રવિવાર*

*સમય.સવારે ૮.૩૦ કલાકે*

Related posts

*આવતીકાલે તારીખ 4 ના રોજગુર્જર સુતાર જ્ઞાતિની સામાન્ય સભા યોજાશે*

Hello Morbi

*HELLO MORBI NEWS:ધ્રોલ:જિલ્લા કક્ષાના વિજ્ઞાન મહોત્સવ નું આયોજન*

editor

*ગીર સોમનાથ જિલ્લા ના ૨૦ માછીમારો પાકીસ્તાન જેલ માં થી મુક્ત કરવામાં આવ્યા*

Hello Morbi

Leave a Comment