• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી:હત્યાના ગુન્હામા જામીન મુક્ત થઈ ફરાર થયેલ આરોપી ને ઝડપી પડતી મોરબી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ*

મોરબીતા ૧ : માળીયા પોલીસ મથક હેઠળ નોંધાયેલા હત્યા સાહિતના ગુન્હામાં મોરબી સબ જેલમાંથી જામીન ઉપર છૂટી છેલ્લા 20 દિવસથી નાસતા ફરતા આરોપી સુનિલ લાભુભાઈ કોરડીયા ઉ.37, રે. વેણાસર વાળને મોરબી એલસીબી ટીમે મોરબી તાલુકાના મધુપુર ગામેથી પકડી પાડી મોરબી સબ જેલ હવાલે કર્યો હતો.

Related posts

*હળવદ માં 20 વર્ષીય યુવાને ગળેફાંસો ખાઈને મોત વ્હાલું કર્યું*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:રઘુવંશી લોહાણા સમાજ ડીસાના નવા ચૂંટાયેલા કોર્પોરેટરો સહિત વિવિધ મહાનુભાવોનું જલારામ મંદિર ડીસા ખાતે કરવામાં આવેલ સન્માન*

editor

*HELLO MORBI: મોરબીના યુવા પત્રકાર-સામાજિક કાર્યકર જનક રાજાનો આજે જન્મદિવસ*

Hello Morbi

Leave a Comment