• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીનું ગૌરવ ડાંગર કરણ એ જુનિયર યુપીએસસીની પરીક્ષા પાસ કરી* 

“મન હોય તો માળવે જાય” એ ઉક્તિને ડાંગર કરણ એ સાર્થક કરી બતાવી છે. ગામડાની સરકારી શાળામાં અભ્યાસ કરીને હાલ જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-9 મા અભ્યાસ કરતા ડાંગર કરણ રણધીરભાઈ એ જી.એસ.ઈ.એસ.જીયો જુનિયર યુ.પી.એસ.સી.ની પરીક્ષા પાસ કરીને ડાંગર પરિવાર,સમગ્ર આહિર જ્ઞાતિ તથા મોટી બરાર ગામ અને મોરબીનું ગૌરવ વધારેલ છે. ભવિષ્યમાં UPSC ની પરીક્ષા પાસ કરીને પ્રમાણિક અધિકારી બને એવી સૌ સ્નેહીજનો તરફથી શુભેચ્છાઓ પાઠવે છે.

Related posts

*HELLO MORBI:વાંકાનેર-જાલીડા રામધામના સેવકોએ ડીસા રઘુવંશી લોહાણા સમાજને પાઠવ્યું નિમંત્રણ*

editor

*HELLO MORBI NEWS:વાંકાનેરના રંગપર ગામની સીમમા જાહેરમાં જુગાર રમતા ઇસમોને પકડી પાડતી વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમ*

editor

*નવા વર્ષે ના દિવસે જ મોરબીનો ઐતિહાસિક ઝૂલતો પુલ ખુલ્લો મુકાશે : જયસુખભાઈ પટેલ એમડી ઓરેવા ગ્રુપ*

Hello Morbi

Leave a Comment