• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડીયા ના ખીરી ગામે શ્રી રામ સેવા આશ્રમ ખાતે ચાલતી શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહના ચોથા દિવસે જામનગર જિલ્લા કોંગી અધ્યક્ષ જીવણભાઈ કુંભારવાડીયા અને કોંગ્રેસના આગેવાનો કથાનું રસપાન કરવા પહોંચ્યા હતા*

રિપોર્ટર::શરદ એમ.રાવલ.

તા.જોડિયા.જી.જામનગર.

ગામ::હડિયાણા……………….આજ રોજ શ્રી રામ સેવા આશ્રમ ખાતે શ્રી મદ ભાગવત જ્ઞાનયજ્ઞ સપ્તાહ નો ચોથા દિવસે જામનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જીવણભાઈ કુંભારવડીયા અને અન્ય કોંગ્રેસના સભ્યો દ્વારા કથા ના દર્શન કર્યા હતા. આશ્રમ ના મહંત ના આશિર્વાદ પણ લીધા હતા….

આ કાર્યક્રમમાં જામનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જીવણભાઈ કુંભાર વડીયા નું ખીરી ગામના આગેવાનો દ્વારા ફુલહાર થી સ્વાગત કરવામાં આવ્યું હતું. જોડિયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનોજભાઈ ભીમાણી..અમરસીભાઈ નદાસણા..મગનભાઈ કાનાણી..બીજલભાઈ ખીમાણિયા..ભરતસિંહ રાઠોડ.. અને અન્ય કાર્યકરોએ પણ દર્શન કર્યા હતા…………………………

 

Related posts

*મોરબી જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ લોરિયા એ કાર્યભાર સંભાળ્યો*

Hello Morbi

*HELLO MORBI:મોરબી શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ મંદિર નો 23 મો પાટોત્સવ ભક્તિભાવ થી ધામધૂમથી ઉજવાયો*

editor

*સ્વ પુનમચંદ ભાઈ કોટક ના ધર્મ પત્ની પુષ્પાબેન પી કોટક નું નિધન*

Hello Morbi

Leave a Comment