• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જામનગર એસટી વિભાગ દ્વારા મોરબી ઝૂલતા પુલ ની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા આત્માઓની શાંતિ માટે મૌન પાડી ને શ્રદ્ધાંજલિ અર્પણ કરાય*

રિપોર્ટર ::શરદ એમ.રાવલ.

તા.જોડિયા.જી.જામનગર.

ગામ ::હડિયાણા……………..જામનગર એસ.ટી. વિભાગના નવા વિભાગીય નિયામકશ્રી જાડેજા સાહેબ ની નિમણુંક કરવામાં આવી છે.આ કાર્યક્રમ માં તાજેતરમાં મોરબી ખાતે ઝૂલતા પુલ તૂટી પડ્યો હતો. આ ગંભીર દુર્ઘટનામાં ઘણા લોકો ના મોત થયા હતા. તેમના આત્માને શાન્તિ મળે તે માટે બે મિનિટ નું મૌન રાખીને ભાવભીની શ્રધાનજલી આપવામાં આવી હતી………….

આજ રોજ જામનગર એસ.ટી.વિભગના નવા અધિકારી જાડેજા સાહેબનું અને સુરક્ષા અધિકારી અજયસિંહ ચુડાસમા. રાદડીયા સાહેબ.( DWS) ક્લોલા સાહેબ ને પુષ્પગુચ્છ આપીને સ્વાગત કર્યું હતું. અને દરેક અધિકારીઓ નું મીઠું મોઢું કરાવવામાં આવ્યું હતું. અને વહીવટી અધિકારી દવે સાહેબ અને હિસાબી અધિકારી ભીમાણી બઢતી મલતા તેઓનું પણ ભારતીય મઝદુર સંઘ જામનગર વિભાગના મહામંત્રી સંજયભાઈ ડોડીયા. વાળાભાઈ. સંજયસિંહ જાડેજા. હિતેન્દ્રસિંહ જાડેજા તેમજ રાકેશગીરી દ્વારા તમામ અધિકારીઓ નું સન્માન કરવામાં આવ્યું હતું……………………….

 

Related posts

*HELLO MORBI:ચોટીલા પોલીસ સ્ટેશનના ખુનના ગુન્હામાં છેલ્લા ૮ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી મોરબી એલ.સી.બી/ પેરોલ ફર્લો સ્કવોડની ટીમ*

editor

*HELLO MORBI: મોરબી એવન્યુ પાર્ક ખાતે સુંદરકાંડ મહિલા મંડળ દ્વારા આગામી તા.૧૨-૧૨ થી ગૌસેવા ના લાભાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ યોજાશે*

editor

*જામનગર ના જામ વંથલી મોટીણુગર ના પી એચ સી ખાતે કોરોના વેક્સિન લેવા લોકોને માહિત ગાર કરિયા*

Hello Morbi

Leave a Comment