• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રદેશ કન્વીનર સુખદેવભાઈ ડાભીનો આજે જન્મદિવસ*

ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રદેશ કન્વીનર સુખદેવભાઈ ડાભીનો આજે જન્મદિવસ…

વાંકાનેર તાલુકાના ચિત્રાખડા ગામના વતની અને કોળી સમાજ ના યુવા આગેવાન એવા સુખદેવભાઈ ડાભીનો આજે જન્મદિવસ છે જેઓ હાલ ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના સોશિયલ મીડિયા કન્વીનર તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેઓ ખુબ જ નાની ઉંમર રાજકીય ક્ષેત્ર સાથે જોડાઇને લોક સેવા કરી રહ્યા છે, જેના કારણે તેઓએ બહોળી લોકચાહના મેળવી છે…

વાંકાનેર તાલુકામાં નાની ઉંમરમાં સેવા ક્ષેત્રેમાં ઝંપલાવી તેઓ કોળી સમાજ અને આમ નાગરિકોના પ્રશ્નોને સતત વાચા આપી રહ્યા છે. સુખદેવભાઈ સેવા અને રાજકારણ સાથે જોડાયેલા હોય જેથી આજે તેમના જન્મદિવસ નિમિત્તે તેમના મોબાઈલ નંબર 9998432419 પર શુભેચ્છા વર્ષા થઇ રહી છે…

Related posts

*રાજ્ય મંત્રીશ્રી બ્રિજેશભાઇ મેરજા બે દિવસ મોરબી જિલ્લાના પ્રવાસે*

Hello Morbi

*HELLO MORBI: જુલાઈ-૨૦૨૪ મહિનામાં વરસેલા ભારે વરસાદથી નુકશાનગ્રસ્ત વિસ્તારના ખેડૂતો માટે કૃષિ રાહત-સહાય પેકેજ જાહેર*

editor

*HELLO MORBI:ટંકારા તાલુકાના ખીજડીયા રોડ પુલીયા પાસેથી ઇંગ્લીશ દારૂ બોટલ નંગ-૧૫૬ તથા એક અલ્ટો કાર મળી કુલ રૂ.૧૨૮૮૦૦/- નો મુદામાલ સાથે એક આરોપીને પકડી પાડતી ટંકારા પોલીસ*

Hello Morbi

Leave a Comment