• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ માં કારોબારીના સદસ્ય તરીકે હડીયાણાના પત્રકાર શરદ રાવલને નિમણૂકતા અપાય*

અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ જામનગર શહેર યુનિટ માં રાષ્ટ્રીય અધ્યક્ષ જીગ્નેશભાઈ કાલાવડીયા ના અધ્યક્ષ સ્થાને અને અતિથિ વિશેષ જામનગર શહેર ના અધ્યક્ષ વિકિભાઈ પટેલ અને જામનગર.. દેવભૂમિ.. દ્વારકા જિલ્લાના પ્રભારી ઇનયતખાન પઠાણ દ્વારા જામનગર શહેર પત્રકાર સમિતિમાં જામનગર શહેર ના પત્રકાર ભાઈઓને પદાધિકારીઓ ને નિમણુંક પત્ર આપવામાં આવ્યા હતા. જેમાં જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના હડિયાણા ગામના પત્રકાર શરદ એમ.રાવલ ને પણ સમિતિ માં કારોબારી સભ્ય પદ માં નિમણુંક પત્ર આપવામાં આવ્યું હતું. અને જામનગર શહેર ની સમિતિમાં સામીલ કરવામાં આવેલ છે……………………..
રિપોર્ટર ::શરદ એમ.રાવલ.
તા.જોડિયા.જી.જામનગર.
ગામ :: હડિયાણા.

Related posts

*મોરબી તાલુકા યુવા ભાજપ મોરચા દ્વારા વાવડી ગામ ખાતે પ્રાથમિક સદસ્યતા અભિયાન અંતર્ગત સભ્ય નોંધણી કાર્યક્રમનું આયોજન કરાયું હતું*

Hello Morbi

GOLD RATE TODAY: આજે ફરી ઘડ્યા સોના-ચાંદીના ભાવ, જાણો નવી કિંમત

Hello Morbi

*HELLO MORBI:કચ્છ આમતક દૈનિક અને આમતક ટીવી ન્યુઝ ચેનલના તંત્રી અને ઓનર્સ વિજયભાઈ ઘેલાણીનો આજે જન્મદિવસ*

editor

Leave a Comment