• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: ટંકારા: રઘુવંશી યુવક મંડળના પ્રમુખ અક્ષય કટારીયા નો આજે જન્મદિવસ*

ટંકારા:તા૨૭ આજરોજ ટંકારા રઘુવંશી યુવક મંડળના પ્રમુખ અક્ષય કટારીયા નો જન્મદિવસ. રઘુવંશી યુવક મંડળના પ્રમુખ અક્ષય કટારીયા નો જન્મદિવસ તેઓ હર હંમેશ ધાર્મિક સામાજિક સેવાકીય ક્ષેત્રે આગવું નામ ધરાવતા તેમજ બહોળુ મિત્રવર્તુળ ધરાવતા
અક્ષયભાઈ કટારીયા ને જન્મદિવસની શુભેચ્છાઓ વર્ષા તેમના મોબાઈલ નંબર ૮૧૪૦૪ ૭૦૮૭૭ પર થઈ રહી છે. તેઓ 25 વર્ષ પૂરા કરી 26માં વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે.(સ્ટોરી તસ્વીર નૈમિષ સેજપાલ ટંકારા)

Related posts

*HELLO MORBI NEWS:પોલીસ અધિક્ષકશ્રી દ્વારા મોરબી જિલ્લામાં જાન્યુઆરી-૨૦૨૫ મા ઉત્કૃષ્ટ કરેલ કામગીરી માટે એવોર્ડ એનાયત કરાયા*

editor

*HELLO MORBI:મોરબી તાલુકાનું રામપર (પાડાબેકર)* *સંપૂર્ણપણે રામભરોસે વહીવટી તંત્રના રામપરના ખેડૂતોની વ્યથા સંભળાતી નથી*

editor

*જામનગરની ભાગોળે રેતીના ધંધા મામલે એક ક્ષત્રિય યુવકની હત્યા, સીસીટીવીના આધારે તપાસ શરૂ*

Hello Morbi

Leave a Comment