• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:ચોટીલાના ખેરાણા ગામે સર્વે સમાજ સમુહ લગ્ન 2023 યોજાયો*

*ચોટીલાના ખેરાણા ગામે સર્વે સમાજ સમુહ લગ્ન 2023 યોજાયો*

“સમસ્ત કોળી સમાજ મોટી સંખ્યામાં હાજરી આપી 12 દીકરીઓને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ વિક્રમભાઈ સોરાણીએ સોનાની બુટ્ટી ની ભેટ આપી કાયક્રમની શોભા વધારી સમાજમાં અનોખી પહેલ આપી”

આરીફ દિવાન મોરબી
વિવિધ સામાજિક સેવાઓ અંતર્ગત એગ્રીકલ્ચર ફાર્મર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિવિધ સર્વે સમાજ સેવાકીય પ્રવૃતિ અંતર્ગત સેવાલક્ષી કાર્યો કરી રહી છે ત્યારે જરૂરત મંદ ગરીબ પરિવારના જીવન સાથીને સ્થાન સ્વરૂપે સમયસર પ્રભુતામાં પગલાં માંડી શકે તેવા હેતુસર સર્વ સમાજ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે ત્યારે તાજેતરમાં જ તારીખ 10 5 2023 ના રોજ ચોટીલા તાલુકાના ખેરાણા ગામ ખાતે સમસ્ત કોળી સમાજ ચોટીલા તાલુકા એગ્રીકલ્ચર ફાર્મર ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત 2023 સમૂહ લગ્ન ઉત્સવ માં 12 દીકરીઓને કોળી સમાજના જાણીતા સમાજ ચિંતક એવા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ વિક્રમભાઈ સોરાણી એ સોનાની બુટ્ટી ની ભેટ અર્પણ કરી સમાજમાં અનોખી પહેલ સ્વરૂપે દીકરીઓને ભેટ આપી આશીર્વાદ મેળવ્યા હતા સમાજમાં માત્ર કહેવા પૂરતું જ નહીં કરી બતાવવાના દય સાથે સમસ્ત કોળી સમાજ શિક્ષિત સંગઠિત એક મંચ પર રહે તેવા સમાજચિંતક પ્રયાસો માં વિવિધ કાર્યક્રમો સાથે સાથે તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરી સમાજમાં શિક્ષણનો ક્રેઝ વધે તેવા હેતુસર સામાજિક ક્ષેત્રે પરિવારિક ક્ષેત્રે સમાજહિત ચિંતક કાર્ય અંતર્ગત ગુજરાત પ્રદેશ અધ્યક્ષ વિક્રમભાઈ સોરાણી સમૂહ લગ્ન અંતર્ગત તસવીરમાં દ્રશ્યમાન થાય છે

Related posts

*HELLO MORBI H.S.Cરીઝલ્ટ-2023* *સાયન્સ અને ધો.10 બાદ 12 કોમર્સ ના રિઝલ્ટમાં ફરી એકવાર નવયુગની સિંહ ગર્જના*

editor

*મોરબીમાં મમુ દાઢીના હત્યારા રાજકોટથી જૂનાગઢ પહોંચે તે પહેલા મોરબી પોલીસ અડી ગઈ: વધુ પાંચ આરોપી ઝડપાયા*

Hello Morbi

*જામનગર જિલ્લા ના જાંબુડા ખાતે કોરોના વેક્સિન આપવામાં આવી*

Hello Morbi

Leave a Comment