• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: જય બજરંગ બલીના ગગનભેદી નારા સાથે ટંકારા કોંગ્રેસ દ્વારા કર્ણાટકની ભવ્ય જીતની ઉજવણી કરાઈ*

ટંકારા તા ૧૩ (અહેવાલ અને તસ્વીર નૈમિષ સેજપાલ ટંકારા) જય બજરંગ બલીના ગગનભેદી નારા સાથે ટંકારા તાલુકા કોંગ્રેસ સમિતિએ કર્ણાટકની ભવ્ય જીતની ઉજવણી કરવામાં આવી રાજમાર્ગો ઉપર ફટાકડા ફોડી સરળ અને સાદગી સાથે સચાઈનો વિજય ગણાવ્યો તો નગરના દરવાજા પાસે બિરાજમાન શ્રી ફુલિયા દાદાને શ્રીફળ વધેરી અનેરી જીતની ઉજવણી કરવામાં આવી

આ તકે તાલુકા સંગઠન પ્રમુખ જીતુભાઇ ગોસરા મહામંત્રી દુષ્યંત ભુત જીલ્લા પંચાયતના વિરોધ પક્ષના કોંગી નેતા ભુપત ગોધાણી તાલુકાના સંગઠન ઉપ પ્રમુખ રમેશભાઈ રબારી, ઓબીસી પ્રમુખ રાણાભાઈ ભરવાડ, અગ્રણી ફિરોઝભાઈ અપને, હાસમભાઈ, મનસુખભાઈ બોડા, ચીમન ભાઇ ઢેઢી, જયપ્રકાશ સંઘાણી, કાંતિલાલ સવસાણી, પેશદડિયાભાઈ, નિલેશભાઈ મિસ્ત્રી, અરવિંદ ચીકાણી, ઉસામાન ભાઇ, વિજયભાઈ ગઢવી, સલીમભાઇ ચૌધરી, નાગજી ઝાંપડા, અમુભાઈ ભેસદડીયા, દલસુખભાઇ પરમાર સહિતના કોગ્રેસના પાયાના કાર્યકરો જોડાઈ વધામણાં કર્યો હતા.

 

Related posts

*HELLO MORBI:શ્રી એમડી સોસાયટી ટંકારા ખાતે સદગુરુ મિત્ર મંડળ ના સહયોગથી યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ માં 85 દર્દીઓએ લાભ લીધો*

editor

*વાંકાનેર તાલુકાના રાણેકપર ગામ પંચાયત ના મહિલા સરપંચ દ્વારા માનવતાની મહેક પ્રસરાવી*

Hello Morbi

*ઘાંટવડ ગામે સરકાર ગેબન શાહ બાબા ર. અ નો શાનદાર ઉર્ષ નું આયોજન કરવામાં આવ્યુ*

Hello Morbi

Leave a Comment