• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: લાતીપ્લોટ મેઇન રોડ નરકાગ્રહમાં ફેરવાયો પ્રશાસનજાગે તેવી સ્થાનિકોની માંગ*

મોરબી તારીખ ૩ મોરબીમાં ચોમાસામાં લાતીપ્લોટ મા ઠેક-ઠેકાણે કિચડ ગંદકી અને કચરાનું સામ્રાજ્ય ઉપરાંત ખાડા ખબરા વારા રસ્તા ને સાથે ટ્રાફિક જોવા મળી રહ્યા છે. હવે પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. જો કે લોકોનો રોષ હજુ સત્તાધીશોના કાન સુધી પહોંચી રહ્યો ન હોય, તેવો ઘાટ જોવા મલિરહોછે નાગરિકોએ સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ રહા છે.
અને મેસેજમાં જણાવાયું છે કે ખરેખર ધન્ય છે અહીંના પ્રશાસનના જવાબદારોને અને ધન્ય છે બધા મોરબી રહેવાસીઓ ને ને કે ઘરેથી કારખાને જવા નીકળે તો એવું લાગે કે જાણે યુદ્ધ કરવા નીકળ્યા હોય. ઘરેથી ભયંકર ખાડા અને કીચડમાંથી પસાર થયા બાદ ઉદ્યોગિક એરીયા ગણાતો લાતી પ્લોટ ના મેઈન રોડ પર પહોંચે તીયા ફરી ગંદકી નું સામ્રાજ્ય શેરીએ અને ગલીએ પાણી કિચડ અને ગંદકીનું સામ્રાજ્ય જાણે ફરી વળ્યું હોય તેવી હાલત જોવા મળી રહી છે અહીંની પ્રજા તેમજ વેપારીઓ પ્રશાસન પાસે આ ગંદકીમાંથી મુક્તિ અપાવવા ઝખી રહ્યો છે

Related posts

*, 𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી જલારામ ધામ ખાતે યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ માં ૨૫૦ દર્દીઓએ લાભ લીધો*

editor

*વાંકાનેર પોલીસ સ્ટાફ દ્વારા બાઉન્ડ્રી પાસે 500 માસ્કનું વિતરણ*

Hello Morbi

*HELLO MORBI:નવનિર્માણ વિદ્યાલય – મોરબી ખાતે પ્રજસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી*

editor

Leave a Comment