• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી તાલુકાના બીલીયા ગામના છેવાડે સ્ટ્રીટ લાઇટના અંજવાળે જાહેરમાં જુગાર રમતા છ ઇસમોને રોકડ રકમ સાથે પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*

મોરબી તાલુકાના બીલીયા ગામના છેવાડે સ્ટ્રીટ લાઇટના અંજવાળે જાહેરમાં જુગાર રમતા છ ઇસમોને રોકડ રકમ સાથે પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ.
મ્હે. પોલીસ મહાનિરીક્ષકશ્રી રાજકોટ વિભાગ રાજકોટ નાઓએ પ્રોહી./જુગાર અંગેની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા સુચના કરેલ હોય
જે અન્વયે પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ મોરબી જીલ્લા નાઓની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.એ.ઝાલા સાહેબ મોરબી વિભાગ નાઓના સીધા માર્ગદર્શન હેઠળ વધુમાં વધુ પ્રોહી./જુગારના કેસો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય
જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.એ વાળા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન નાઓના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ કોન્સ. યશવંતસિંહ ઝાલા તથા દિપસિંહ ચૌહાણ તથા દેવશીભાઇ મોરી નાઓને ખાનગીરાહે મળેલ બાતમી હકીકત આધારે પોસઇ. વી. રવાનાએ મોરબી તાલુકાના બીલીયા ગામના છેવાડે સ્ટ્રીટ લાઇટના અંજવાળે જાહેરમાં જુગાર રમતા છ ઇસમોને રોકડ રૂ.૨૯,૫૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારધારા હેઠળ ગુન્હો રજી. કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
આરોપી
૧) રમેશભાઇ કુંવરજીભાઇ ઓગાણીયા/પટેલ ઉ.વ.૫૫, રહે. વાવડી રોડ, મીરાપાર્ક, તા.જી.મોરબી ૨) જયંતિભાઇ રામજીભાઇ કાવર/પટેલ ઉ.વ.૫૩, રહે. વાવડીરોડ, કુબેરનગર, તા.જી.મોરબી
૩) દિપકભાઇ સવજીભાઇ અઘારા પટેલ ઉ.વ.૩૦, રહે. વાવડીરોડ,બજરંગ સોસાયટી, તા.જી.મોરબી ૪) વશરામભાઇ ભગવાનજીભાઇ બાવરવા/પટેલ ઉ.વ.૬૦, રહે. પંચાસર રોડ, રાજનગર સામે, તા.જી.મોરબી ૬) અશ્વિનભાઇ હરીભાઇ વ્યાસ/તરગાળા ઉ.વ.૪૯, રહે. રામનગર (નસીતપર) તા.ટંકારા, જી.મોરબી
૫) દિનેશભાઇ કાનજીભાઇ વ્યાસ તરગારા, ઉ.વ.૬૫, રહે. વાવડીરોડ, ધરમનગર સોસાયટી, તા.જી.મોરબી
કબ્જે કરેલ મુદ્દામાલ :- રોકડ રૂ.૨૯,૫૦૦/-
કામગીરી કરનાર પોલીસ સ્ટાફુ – પો.સ.ઇ.શ્રી વી.જી.જેઠવા તથા પોલીસ હેડ કોન્સ. અજીતસિંહ પરમાર
તથા પોલીસ કોન્સ. ફતેસંગ પરમાર તથા ભગીરથભાઇ લોખીલ તથા કુલદિપભાઇ કાનગડ તથા યશવંતસિંહ ઝાલા તથા દિપસિંહ ચૌહાણ તથા દેવશીભાઇ મોરી નાઓ દ્રારા સદરહું કામગીરી કરવામાં આવેલ છે.

Related posts

*HELLO MORBI NEWS:લઘુતમ ટેકાના ભાવે ઘઉંની ખરીદી બાબતે અરજીકરવાની તારીખ ૫ એપ્રિલ સુધી લંબાવાઈ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા આયોજીત શ્રી ઉજ્જૈન મહાકાલ તીર્થધામની શ્રી ગૌરામકથા સુખરૂપ સંપન્ન*

editor

*HELLO MORBI NEWS:મોરબી નવડેલારોડ મિત્ર મંડળ દ્વારા ખોડિયાર માતાજીના રથસાથે માટેલ સુધી ની પદયાત્રા યોજાશે*

editor

Leave a Comment