• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:ભારતિય બનાવટના વિદેશીદારૂના ગુનામાં સંડોવાયેલ ઇસમને પાસા તળે ડીટેઇન કરી લાજપોર મધ્યસ્થ જેલ,સુરત હવાલે કરતી ક્રાઇમ બ્રાન્ચ મોરબી*

ભારતિય બનાવટના વિદેશીદારૂના ગુનામાં સંડોવાયેલ ઇસમને પાસા તળે ડીટેઇન કરી લાજપોર મધ્યસ્થ જેલ,સુરત હવાલે કરતી ક્રાઇમ બ્રાન્ચ મોરબી,
તા.૧૨/૦૯/૨૦૨૩
શ્રી, અશોક કુમાર (IPS) પોલીસ મહાનિરીક્ષકશ્રી, રાજકોટ વિભાગ રાજકોટ, તથા શ્રી, રાહુલ ત્રિપાઠી (IPS) પોલીસ અધિક્ષક મોરબીના સૂચના મુજબ મોરબી જીલ્લાના મોરબી તાલુકા પોલીસ સ્ટેશન પ્રોહીબીશન ગુન્હાઓમાં સંડોવાયેલ ઇસમો સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટશ્રી, તરફ મોકલતા શ્રી, જી.ટી.પંડયા જીલ્લા મેજિસ્ટ્રેટ મોરબીનાઓએ પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ ઇસમનું પાસા વોરંટ ઇશ્યુ કરેલ હોય, જે ઇસમની અટકાયત કરવા સારૂ શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.મોરબીના પો.સબ.ઇન્સ. શ્રી, કે.એચ.ભોચીયા તથા એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડના કર્મચારીઓની ટીમ બનાવી ઇસ્યુ થયેલ પાસા વોરંટની બજવણી કરવા પ્રયત્નસીલ હતો દરમ્યાન સામાવાળા ભાવેશ ઉર્ફે મુન્નો પરબતભાઇ ધ્રાંગા / આહીર ઉ.વ.૪૨ રહે. જુના નાગડાવાસ તા.જી. મોરબી વાળાને આજ તા.૧૨/૦૯/૨૦૨૩ ના રોજ પાસા એકટ તળે ડીટેઇન કરી લાજપોર મધ્યસ્થ
જેલ, સુરત હવાલે કરવામાં આવેલ છે.
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PSI શ્રી, એન.એચ.ચુડાસમા શ્રી.કે.એચ.ભોચીયા શ્રી એ.ડી.જાડેજા તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતા.

Related posts

*મોરબીમાં લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ પ્રથમ કેસ નોંધાયો*

Hello Morbi

*HELLO MORBI:પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયેલા ૧૮૪ ગુજરાતી માછીમારોની વતનવાપસી*

editor

*HELLO MORBI:રવિવારે ખોખરા હનુમાન ખાતે સમગ્ર રઘુવંશી સમાજ ની શોર્યગાથા નો ઈતિહાસ ઉજાગર કરતા “રંગ છે રઘુવંશી ને” પુસ્તક નું વિમોચન*

editor

Leave a Comment