• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: હળવદ તથા માળીયા(મીં) તાલુકાના વેપારીઓએ હંગામી ફટાકડાના સ્ટોલ માટે તા.૩૦-૧૦-૨૦૨૩ સુધીમાં અરજી કરવી*

દિવાળીનો તહેવાર નજીક આવતો હોય એવા સમયે ઘણા વેપારીઓ હંગામી ફટાકડાનો સ્ટોલ શરૂ કરવા માંગતા હોય છે. જેમાં હળવદ તથા માળીયા(મીં) તાલુકાના હંગામી ફટાકડા સ્ટોલના ઇચ્છુક વેપારીઓએ સ્ટોલ શરૂ કરવા તા. ૩૦-૧૦-૨૦૨૩ સુધીમાં અરજી કરવાની રહેશે.

હળવદ તથા માળીયા(મીં) તાલુકાના વેપારીઓએ હંગામી ફટાકડાના સ્ટોલ શરૂ કરવા તા.૩૦-૧૦-૨૦૨૩ સુધીમાં – સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી, પ્રાંત કચેરીના સેવા સદન, રૂમ ૧૧, લાલબાગ, મોરબી-૨ માં અરજી રજૂ કરવાની રહેશે. ત્યાર બાદ કરવામાં આવેલી અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહી. તેમ હળવદ સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી હર્ષદિપ કે. આચાર્યની યાદીમાં જણાવાયું છે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:નવયુગ ગ્રુપ ઓફ કોલેજના ના તમામ પ્રોફેસરો માટે ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ નું આયોજન કરાયુ હતું*

editor

*HELLO MORBI NEWS:ટંકારા ના ધારાસભ્ય દુલ્લભજીભાઈ દેથરીયા અને ટંકારા ના પૂર્વ સરપંચ કાનાભાઈ ત્રિવેદી દ્વારા ટંકારાનો પાણી પ્રશ્ન હલ*

editor

*નવ નિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજી ભાઈ દ્વારા તેમની ટીમની જાહેરાત કરાઈ*

Hello Morbi

Leave a Comment