• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી મોરારિબાપુની ચાલતી કથા માં લોકો ને આવવા જવા માટે નગરપાલિકા મફત બસ સેવા લોકો માટે ચાલુ કરે .મહેશરાજ્યગુરુ*

*મોરબી મોરારિબાપુની ચાલતી કથા માં લોકો ને આવવા જવા માટે નગરપાલિકા મફત બસ સેવા લોકો માટે ચાલુ કરે .મહેશરાજ્યગુરુ*

*મોરબી શહેર માં પૂજ્ય મોરારી બાપુ ની કથા ચાલુ થયેલ છે ત્યારે મોરબી શહેર અને જિલ્લા ની આસપાસ ના પ્રજાજનો કથા સાંભળવા માટે વઘુ માં વઘુ સંખ્યા માં લાભ લઈ શકે તે માટે થઈ આ કથા સ્થળે આવવા જવા માટે લોકો ને મુશ્કેલી ના પડે તે માટે મોરબી નગરપાલિકા દ્વારા મફત બસ સેવા આપવી જોઈએ*
*લોકો દૂર દૂર થી કથા સાંભળવા માટે આવતા હોય ને લોકો ને ભાડા ના વાહન વઘુ ભાડા આ મોઘવારી ના સમય માં ચૂકવવા ના પડે અને લોકો તક નો લાભ લઇ ભાડા વઘુ વસૂલ કરે એવી પણ ચર્ચા લોકોના મુખેસાભળવામાઆવે છે ત્યારે* *લોકો ના હિત માટે અને કથા સાંભળવા આવનાર દરેક માટે સુરક્ષિત રીતે નગરપાલિકા મફત બસ સેવા આપે તેવી મોરબી શહેર અને જિલ્લાના લોકો વતી લાગણી અને માંગણી છે તો આ બાબતે મોરબી નગરપાલિકા ના વહીવટદાર શ્રી અને ચીફ ઓફિસર લોકો ને મફત બસ સેવા મળે તે માટે તાત્કાલિક નિર્ણય કરી પ્રજા ને બસ ના રૂટ અને સમય પત્રક જાહેર કરશે તેવી મોરબી જિલ્લા કોંગ્રેસ ના મહા મંત્રી મહેશ રાજ્યગુરુ ની માંગણી છે*

Related posts

*HELLO MORBI: બોટાદ તાલુકાના બાબરકોટ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો*

editor

*મોરબી જલારામ મંદિર ખાતે આયોજીત વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ મા ૪૯૪ દર્દીઓએ લાભ લીધો , ૨૧૫ લોકો ના આવતીકાલે વિનામુલ્યે નેત્રમણી ઓપરેશન*

Hello Morbi

*HELLO MORBI: મોરબીના યુવા પત્રકાર-સામાજિક કાર્યકર જનક રાજાનો આજે જન્મદિવસ*

Hello Morbi

Leave a Comment