• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:૪મોરબી જિલ્લા યુવા ભાજપના પ્રભારી ટંકારા તાલુકા ની મુલાકાતે*

(નૈમિષ સેજપાલ દ્વારા) ટંકારા તા ૪મોરબી જિલ્લા યુવા ભાજપના પ્રભારી ટંકારા તાલુકા ની મુલાકાત. મોરબી જિલ્લા યુવા ભાજપના પ્રભારી હર્શીત ‌‌ભાઈ કાવર ટંકારાની મુલાકાતે આવેલ ટંકારા સોશિયલ મીડિયા ના ઇન્ચાર્જ નિલેશભાઈ પટણીના નિવાસસ્થાને યુવા મોરચાના કાર્યકર્તાઓ સાથે યુવા મોરચા સંગઠનની ચાય પે ચર્ચા સાથે સંગઠનના કાર્યોની વિસ્તૃતમાં માહિતી લીધી તે બેઠકમાં ટંકારા તાલુકા યુવા ભાજપના મહામંત્રી હસુભાઈ દુબરીયા ધર્મેન્દ્રભાઈ ટંકારા તાલુકા પંચાયત ઉપપ્રમુખ પ્રતિનિધિ ભાવિનભાઈ સેજપાલ રતનશી ભાઈ પટણી અશોકભાઈ દુબરીયા વગેરે હાજર રહ્યા હતા. ત્યારબાદ ટંકારા ઘરેણું એવા ચારેય વેદોનું સંસ્કૃતમાંથી ગુજરાતીમાં ભાષાંતર કરનાર દયાલ મુનિના નિવાસસ્થાને જઈ તેમના આશીર્વાદ લઇ તેમની પણ મુલાકાત કરવામાં આવી હતી

Related posts

*ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી સી આર પાટીલ સાહેબને એક વર્ષ પૂર્ણ થતા યુવા ભાજપ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જીવનદર્શન* *𝟖𝟒 વર્ષની ઉંમરે 𝐏𝐇𝐃ની પદવી પ્રાપ્ત કરી યુવાનોને આગવી પ્રેરણા પૂરી પાડતા રાધનપુરના ધીરૂભાઈ ઠક્કર (પંપવાળા)*

editor

*HELLO MORBI NEWS:મિશન નવભારત મોરબી દ્વારા આતંકી હુમલામા અવસાન પામેલ પ્રવાસીઓના આત્માની શાંતિ અર્થે શ્રદ્ધાંજલી અર્પણ કરાઈ*

editor

Leave a Comment