• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:ઇગ્લીશદારૂ ના ગુન્હાઓમા અવાર નવાર પકડાયેલ ઇસમ ને પાસા અટકાયત કરતી મોરબી સીટી-એ ડીવિઝન પોલીસ*

ઇગ્લીશદારૂ ના ગુન્હાઓમા અવાર નવાર પકડાયેલ ઇસમ ને પાસા અટકાયત કરતી મોરબી સીટી-એ ડીવિઝન પોલીસ
મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ નાંઓની સુચના તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી પી.એ.ઝાલા સાહેબ મોરબી વિભાગ, મોરબી નાંઓના માર્ગદર્શન હેઠળ મોરબી શહેરમાં અસામાજીક તત્વોની પ્રવૃતીઓને ડામવા સુચના થતા મોરબી સીટી એ ડિવીઝન પો.સ્ટે. વીસ્તારમાં અવાર નવાર ઇગ્લીશદારૂ ના ગુન્હાઓમા પકડાયેલ અસામાજીક ઇસમ રૂષીરાજસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા રહે. મોરબી વાવડીરોડ સોમૈયા સોસાયટી હાલ રહે.મોરબી શકતશનાળા નીતીનનગર વાળા વિરૂધ મોરબી સીટી એ ડીવીઝન દ્રારા પાસાની પ્રપોઝલ કરવામા આવેલ જે અન્વયે ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટ અને કલેક્ટર શ્રી મોરબીનાઓએ પાસા પ્રપોઝલ મંજુર કરી પાસા વોરંટ ઇસ્યુ કરેલ જેથી મજકુર ઇસમની અટકાયત કરી પાસા વોરંટની બજવણી કરી પોરબંદર જેલ હવાલે કરવામા આવેલ છે.

Related posts

*HELLO MORBI:પ્રચંડ પુરૂષાર્થ અને નિરંતર સેવાના સહારે આગવી સુગંધ પ્રસરાવી અલવિદા થયેલ થરાના ઠકકરબાપા શ્રી અચરતલાલ ઠકકર*

editor

*ડીસાથી રાપર જતા જોબનપુત્રા પરિવાર પદયાત્રા સંઘનું કરવામાં આવેલ સન્માન*

Hello Morbi

*HELLO MORBI:શું તમે સોરાયસિસ, ખરજવું કે અન્ય ચામડી ના રોગોથી પરેશાન થઈ ગયા છો?તો આજેજ સંર્પક કરો અપામાર્ગ*

editor

Leave a Comment