• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબી: અપહરણના ગુન્હામાં સજા બાદ પેરોલ મેળવી ૨ વર્ષથી ફરાર થયેલ આરોપીને યુપીથી ઝડપી પાડતી મોરબી ક્રાઈમ બ્રાન્ચ*

મોરબી : તા 27 મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકના અપહરણના ગુન્હામાં સાત વર્ષની સજા પામેલ મૂળ યુપી નો વતની સેરાજ અહેમદ રજાક હુસેન હાશમી નામનો આરોપી પેરોલ ઉપર જેલ મુક્ત થયા બાદ છેલ્લા બે વર્ષથી ફરાર થઇ જતા મોરબી એલસીબી અને પેરોલ ફરલો સ્ક્વોડની ટીમે બાતમીને આધારે આરોપી સેરાજ અહેમદ રજાક હુસેન હાશમીને ઉત્તરપ્રદેશના બલિયા જિલ્લામાંથી ઝડપી લઈ રાજકોટ સેન્ટ્રલ જેલ હવાલે કર્યો હતો.

Related posts

*HELLO MORBI: તાલુકા લિંગલ સર્વિસ ઓથોરીટી, તા.પડધરી, જી.રાજકોટ તથા આત્મીય લો કોલેજ, તા.પડધરી, જી,રાજકોટ નો સંયુક્ત ઉપક્રમે International Justice Day ની ઉજવણી*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખશ્રીની ઉપસ્થિતિમાં ઇન્ડોનેશિયા ખાતે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇજેશન ની વર્કીંગ કમિટી ની મીટીંગ યોજાઈ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના અધ્યક્ષશ્રી પી.ડી. કાંજીયા સાહેબના જન્મદિવસ નિમિતે સ્ટાફ માટે ફ્રી બોડી ચેકઅપ કેમ્પ યોજાશે*

editor

Leave a Comment