• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:માળીયા તાલુકા અગર વિસ્તારમાં આઈ.સી.ડી એસ અને અગરીયા હિત રક્ષક મંચ અને આરોગ્ય વિભાગ દ્વારા બાળકોને/ કિશોરીઓને/સગર્ભા નાસ્તો અને ટી.એચ.આર નું વિતરણ કરવામાં આવ્યું*

*માળીયા તાલુકા અગર વિસ્તારમાં આઈ.સી.ડી એસ અને અગરીયા હિત રક્ષક મંચ અને આરોગ્ય વિભાગ દ્વારા બાળકોને/ કિશોરીઓને/સગર્ભા નાસ્તો અને ટી.એચ.આર નું વિતરણ કરવામાં આવ્યું*

માળીયા તાલુકાના આઇ.સી ડી.એસ વિભાગ દ્વારા વેણાસર રણવિસ્તારમાં આંગણવાડી વર્કર બહેનો શ્રીમતી હર્શિદબેન સુપરવાઇઝર રંજનબેન , સી.ડી.પી.ઓ શ્રી ઉષાબેન તથા મોરબી જિલ્લા ના અગરીયા હિતરક્ષક મંચ ના કોઓડીનેટર મારૂત સિંહ બારૈયા ના સહયોગ થી માળીયા તાલુકા ના અગર ના બાળકો ,કિશોરી ઓ,સગર્ભા બહેનો અને ધાત્રી માતા ઓને નાસ્તો અને ટી.એચ.આર વિતરણ કરવામાં આવ્યું. તથા આરોગ્ય વિભાગ મોબાઈલ હેલ્થ યુનિટ દ્વારા માળીયા દ્વારા તમામ નું હેલ્થ ચેક કરી દવા વિતરણ કરવામાં આવ્યું.

Related posts

*હડીયાણા ગામ ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી તાલુકા શાળાના મેદાનમાં સરપંચ શ્રી કુસુમબેન પરમાર ના વરદ હસ્તે ત્રિરંગો લહેરાયો*

Hello Morbi

*HELLO MORBI NEWS:પોલીસની સમય સૂચકતાથી મોટી રકમની લૂંટ કરનારઆરોપીઓને મ ગણતરીની મિનિટોમાં પકડી પાડતી મોરબી પોલીસ(મોકડ્રીલ)*

editor

*બેંક ઓફ બરોડા આમરણ શાખા માં સ્ટાફની ઘટ તાત્કાલિક પૂરી કરવા લોકોની માંગ*

Hello Morbi

Leave a Comment