• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: જામદુધઈ પ્રાથમિકશાળા ખાતે વયમર્યાદાને લઇને નિવૃત્ત થયેલ શિક્ષક નો વિદાય સંભારમ કાર્યક્રમ યોજાયો*

 

*(લલીત નિમાવત દ્વારા)* જામદુધઈ તા ૨ આજરોજ જામ દુધઈ તાલુકા શાળાના શિક્ષક શ્રી ડી. વી સાહેબ વયનિવૃત શાળાના આચાર્ય હર્ષદ ભાઈ કુબાવત તેમજ મ. શી.અમિત ભાઈ ભાતિયા એ વિદાય સમારંભ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમ ની શરૂઆત દિપ્પ્રેગત્ય કરીને કરવામાં આવી. ત્યારબાદ કે. ની. ગજેરા સાહેબે પ્રસંગ ને અનુરૂપ પ્રવચન આપ્યું તેમજ બી આર. સી. જામી સાહેબે પણ પ્રવચન આપ્યું જોડીયા તાલુકા સંઘ ના પ્રમુખ શ્રી ભાવેશ ભાઈ પાનારા એ પણ સાહેબ ના સરળ સ્વભાવ અને નિષ્ઠા પૂર્વક કરેલ કાર્યની પ્રસંસા કરી વિદાય કાર્યક્રમ મા પધારેલ જોડીયા તાલુકા શિક્ષક સંઘ ના પ્રમુખ અને મંત્રી શ્રી એ ડી. વી. સાહેબનું શાલ ઓઢદી ને સ્વાગત કર્યું દરેક શાળાના આચાર્ય તેમજ ગ્રામજનો એ પણ શાલ ઓઢડી ને સ્વાગત કર્યું ડી. વી સાહેબ તરફ ની શાળાના દરેક બાળકોને વોટરબેગ આપીને પ્રોત્સાહિત કર્યા તેમજ બાળકોને તેમના તરફ થી ભોજન કરાવ્યું કાર્યક્રમ મા પધારેલ ભૂતપૂર્વ શિક્ષક સટાફ સાથે કરેલ નોકરીના સંભારણા યાદ કર્યા કાર્યક્રમ મા પધારેલ બાહોલી સંખ્યામાં ગ્રામજનો એ સાહેબ નું સન્માન કર્યું અને કાયક્રમ ના અંતમાં કોઠારીયા પ્રા શા. ના આચાર્ય અને સંઘ ના મહામંત્રી જારીયા ગેલા ભાઈ એ આભાર વિધી કરી અને અંત મા બધાએ સાથે બેસીને ભોજન લીધું કાર્યક્રમ ની તમામ જવાબદારી જામદુધઈ તા શા ના શિક્ષક કુબાવત હર્ષદભાઈ અને અમિત ભાઈ ઉપાડી અને કાર્યક્રમ ને યાદગાર બનાવ્યો

Related posts

*HELLO MORBI: મોરબી: “રંગ છે રઘુવંશી ને”ના પુસ્તક વિમોચન કાર્યક્રમમાં તમામ સહભાગી બનેલા લોકોનો આભાર વ્યક્ત કરતા નિકુલ દાદા બારોટજી અને સમિતિના સદસ્યશ્રીઓ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: ભારત વિકાસ પરિષદ મોરબી શાખા દ્વારાઆયોજિત “ભારત કો જાનો”રાષ્ટ્રીય સ્પર્ધા**

editor

*HELLO MORBI NEWS:મોરબી:ત્રેવીસ વર્ષની યુવા વયના યુવાનની સફળ સર્જરી કરતી ટીમ આયુષ*

editor

Leave a Comment