• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: રાજકોટ:રવિરાંદલ પાર્કમાં આવેલ નીલકંઠ મહાદેવના મંદિર ખાતે શિવકથાનું ભવ્ય થી દિવ્ય આયોજન કરવામાં આવ્યું હતું*

રાજકોટ તા ૧૭ રાજકોટ ખાતે આવેલ ૧૫૦ ફૂટ રિંગ રોડ પર શીતલ પાર્ક પાસે આવેલ રવિરાંદલ પાર્ક માં આવેલ શ્રી નીલકંઠ મહાદેવ મંદિર ખાતે તા ૧૨ થી ૧૮ એપ્રિલ બપોરે ૩:૩૦ થી ૬:૩૦ સુધી ભવ્ય શિવકથા નું આયોજન કરવામાં આવ્યું હતું આ શિવકથા ના વિવિધ પ્રસંગો ધામધૂમથી ઉજવવામાં આવ્યા હતા આ કથા માં રાજકોટ ભગવા ગ્રુપ ના હસુબાપુ સહિત સંતો મહંતો નું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ ભગવા ગ્રુપના સંતો મહંતો ને હસુબાપુ એ મોરબી થી પધારેલ પત્રકાર એસોસિએશન મોરબી ના પ્રમુખ ને ફૂલછાબ ના બ્યુરોચિફ પત્રકાર સુરેશભાઈ ગોસ્વામી અને નીલકંઠ મહાદેવ મંદિર ના મહંત શ્રી નાનુગીરીબાપુ નું ભગવો ઓઢાડી ને સન્માન કર્યું હતું કથા ના આયોજક વક્તા ભારદ્વાજબાપુ આશુતોષ અન્નક્ષેત્ર તળાજા વાળા એ ઉપસ્થિત સંતો મહંતો ને મહાનુભાવો નું સન્માન કરી આશીર્વાદ આપ્યા હતા આ શિવકથા નો લાભ આસપાસ ની સોસાયટી ના ભક્તો એબહોળી સંખ્યા માં લઇ ધન્યતા અનુભવી હતી
આ કથા ના વકતા શ્રી. ભારદ્વાજ બાપુ એ શિવકથા ને સાત દિવસ તેની સુંદર મધુરવાણી મા સંગીતનાસથવારે સંભળાવી ભક્તો ને આનંદ વિભોર કરી દિધા હતા

Related posts

*HELLO MORBI:માળીયા-અમદાવાદ નેશનલ હાઇવે પર આવેલ રામદેવ હોટલમાંથી માદક પદાર્થ અફીણના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી એસ.ઓ.જી.ટીમ મોરબી*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:રાજકોટ:શ્રી જીવરાજ શરાફી સહકારી મંડળીના ચેરમેન અશોક નરેન્દ્રભાઇ સોલંકીનો જન્મદિવસ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:વાંકાનેર નાં યુવાં એડવોકેટ એન્ડ નોટરી (ભારત સરકાર) તેમજ સમસ્ત બ્રહ્મસમાજ ઉપ-પ્રમુખ શ્રી રાજેશભાઈ એમ. મઢવી -રાજગોર નો આજે જન્મ દિવસ*

editor

Leave a Comment