• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબી:દુઃખદ અવસાન ઉઠમણું:સ્વ:વિજયાબેન છગનલાલ પંડ્યા*

*ચા. મ.મો.બ્રા.મૂળ રાજપર હાલ મોરબી વિજયાબેન છગનલાલ પંડ્યા જે છગનલાલ લક્ષ્મીશંકર પંડ્યા (જુની અંબિકા હોટેલ વાળા)ના પત્ની તથા મહેન્દ્રભાઈ (ક્રિષ્ના હોસ્પિટલ) ,શાસ્ત્રી જીગ્નેશભાઈ,મધુબેન અશ્વિનભાઈ દવે,અલકાબેન રાજેશભાઈ દવે ના માતુશ્રી તેમજ સ્વ.પ્રાણજીવન રાજારામ જોષી (સજનપર) ના દીકરી જે સ્વ.શાંતિભાઇ (મો.નગર પાલિકા) સ્વ.મોહનભાઈ (ગૌશાળા) સ્વ.મનસુખભાઈ વૈદ્ય, સ્વ.અનિલભાઈ (સજનપર) ના બેન જેમનું આજરોજ તા.૨૩/૫/૨૪ ને ગુરુવાર ના રોજ દુ:ખદ અવસાન થયેલ છે.જે સદગતનું બન્ને પક્ષનું ઉઠમણું તારીખ 25/5/24, શનિવાર ના રોજ સાંજના 5 થી 6 કલાકે ચા.મ. મોઢ બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, સાવસર પ્લોટ 10/11,મોરબી રાખેલ છે.*

*ઈશ્વર સદ્દગતના આત્માને શાંતિ આપે.*

*ૐ શાંતિ શાંતિ શાંતિ*

Related posts

*HELLO MORBI: ટંકારા આર્ય સમાજ દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરાઈ*

editor

*HELLO MORBI:નવયુગ શૈક્ષણિક સંકુલ કોમર્સ સ્કૂલનું ધમાકેદાર પરીણામ મોરબી કેન્દ્રમાં પ્રથમ સ્થાને નવયુગ સંકુલની વિદ્યાર્થીઓ*

editor

*HELLO MORBI NEWS:મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ના ગેસ કટીંગ ના ગુન્હામાં છેલ્લા છ માસથી નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*

editor

Leave a Comment