• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: મોરબીના સુવિખ્યાત તીર્થધામ શ્રી ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે પાટોત્સવ તેમજ સંતવાણી ભજન સંધ્યાનું દિવ્ય થી ભવ્ય આયોજન*

મોરબી:તા ૨૮ મોરબીના સુવિખ્યાત તીર્થધામ શ્રી ખોખરા હનુમાન હરિહર ધામની પરમ પાવની ધરા પર મહામંડલેશ્વર શ્રી શ્રી ૧૦૦૮ પ.પૂ.માં શ્રીકનકેશ્વરીદેવીજીનાં પ્રાગટ્યોત્સવની પૂર્વ સંધ્યા 1 માર્ચ 2025 રાત્રે 9:00 વાગ્યે સંતવાણી ભજનસંધ્યાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.તો દિવ્ય અને ભવ્ય આયોજનનો લાભ લેવા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવે છે.
કલાકારો….. સાધ્વીજી શ્રીજયશ્રી માતાજી(ભજનીક)
શ્રીનવીનભાઈ જોશી (ભજનીક)
શ્રીદેવેનભાઈ વ્યાસ (હાસ્ય કલાકાર,મોરબી)
તા.2/3/2025 ના રોજ પૂ. માંનો પ્રાગટ્યોત્સવ પણ ખૂબજ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવશે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં ગુરૂપૂર્ણિમા નિમિત્તે ભવ્ય કાર્યક્રમ દ્વારા ઉજવણી*

editor

*HELLO MORBI:મોરબીના પ્રાધ્યાપકે ‘સુરેન્દ્ર વર્મા કે નાટકો કી ચરિત્ર સૃષ્ટિ : એક અઘ્યયન’ વિષય ઉપર પીએચડીની ડીગ્રી હાંસલ કરીને પરિવારનું તેમજ મોરબીનું ગૌરવ વધાર્યું છે. ત્યારે તેઓ પર ઠેર ઠેરથી અભિનંદન વર્ષા થઈ રહી છે*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: ભારત વિકાસ પરિષદ મોરબી દ્વારા સ્વ. નિરજ વિનોદભાઈ મકવાણાની સાતમી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે સેવાકીય કાર્યક્રમો યોજાયા*

editor

Leave a Comment