• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:જોડિયા તાલુકાના બાલંભા ગામે ડો. બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી*

જોડિયા તાલુકાના બાલંભા ગામે ડો. બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી
(*લલિત નિમાવત દ્વારા*)જોડીયા તાલુકાના બાલંભા ગામે બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની દલિત સમાજ બાલંભા દ્વારા ઉજવણી કરવામાં આવી જેમાં બાલંભા ગામના સરપંચ તેમજ ગામના અગ્રણીઓ ની ઉપસ્થિતિમાં બાલંભા દલિત સમાજ દ્વાર ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવી હતી જેમાં દલિત સમાજ દ્વારા ડોક્ટર બાબા સાહેબ ના ફોટા ને ફુલહાર કરેલ જેમાં દલિત સમાજના આગેવાનો દિવ્યાબેન દાફડા. ગોવિંદભાઈ ધવલ. સંજયભાઈ દાફડા કમળાબેન મહિડા તેમજ દલિત સમસ્ત દલિત સમાજ બાલંભા એ ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવેલ હતી

Related posts

*HELLO MORBI:પી.એમ.પોષણ યોજના કેન્દ્રના સ્ટાફની ભરતી કરાશે*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:શ્રીસાંઈ વિધાસંકુલ જોડિયા ખાતે જિલ્લા કક્ષાની કુરાશ સ્પર્ધા યોજાઈ*

editor

*મોરબી જલારામ મંદિર દ્વારા છેલ્લા ૧૨ વર્ષ દરમિયાન પ્રતિવર્ષ જલારામ જયંતિ ના પાવન પર્વ નિમિતે વિશેષ વ્યક્તિઓ ના હસ્તે કેક કટીંગ કરી જલારામ જયંતિ ઉજવવા મા આવે છે.*

Hello Morbi

Leave a Comment