• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:શ્રી કાંતિભાઈ અમૃતિયાએ નવા મંત્રીમંડળમાં રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા બાદ ઓફિસનો ચાર્જ પણ સંભાળી લીધો છે*

*સુસ્વાગતમ્. સુસ્વાગતમ્ સુસ્વાગતમ*

*શ્રી કાંતિભાઈ અમૃતિયાએ નવા મંત્રીમંડળમાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા બાદ ઓફિસનો ચાર્જ પણ સંભાળી લીધો છે*.

*મંત્રી બન્યા પછી શ્રી કાંતિભાઈ અમૃતિયા દિવાળીના દિવસે તા. 20-10-2025 સોમવારે પ્રથમ વખત મોરબી પધારી રહ્યા છે તેઓના ભવ્ય સ્વાગત માટે આયોજન કરવામાં આવેલ છે..*

*મોરબીમાં તેઓના અભિવાદન માટેનો, 250 કાર સાથેની રેલી સાથેનો પ્રવાસ- રૂટ નીચે મુજબ છે*.

*તારીખ: 20/10/2025, સોમવાર*

*સાંજે 4.00 કલાકે*
*સરકીટ હાઉસ, મોરબી- 2 ખાતે આગમન-અભિવાદન*

*અંદાજે 4.20 કલાકે*
*વીસી ફાટક નજીક અભિવાદન*

*અંદાજે 4.45 કલાકે*
*ગાંધીચોક-મહાનગરપાલિકા અભિવાદન*

*અંદાજે 5.00 કલાકે*
*જયદીપ કોર્પોરેશન અભિવાદન*

*અંદાજે 5. 20 કલાકે*
*નવા બસ સ્ટેન્ડ સામે અભિવાદન*

*અંદાજે 5. 40 કલાકે*
*ઉમિયા સર્કલ, અભિવાદન*

*અંદાજે 6.00 કલાકે*
*રવાપર ચાર રસ્તા, અભિવાદન*

*અંદાજે 6.15 કલાકે*
*બાપા સીતારામ ચોક (સમાપન)*
*સમગ્ર કાર રેલી રૂટ સંપન્ન થયા બાદ ઉમા ટાઉનશિપ, મોરબી-2 મુકામે તેમનું દબદબાભેર સ્વાગત કરવામાં આવશે..*
*લી.*
*અભિવાદન સમિતિ મોરબી*

Related posts

*HELLO MORBI:સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ ટ્રસ્ટના પ્રમુખ તરીકે મોરબીના બ્રહ્મ અગ્રણી ડો અનિલભાઈ મહેતાની સર્વાનુમતે વરણી*

editor

*જુદી-જુદી હોસ્પિટલોમા ઓક્સિજન પ્લાન્ટ અને એમ્બ્યુલન્સ માટે 3.13 કરોડની ગ્રાન્ટ ફાળવણી કરતા સાંસદ મોહનભાઈ કુંડારીયા*

Hello Morbi

*જામનગર જિલ્લા ના પૂર્વ સાંસદ શ્રી વિક્રમભાઈ એ ફેમિલી સાથે કર્યું મતદાન*

Hello Morbi

Leave a Comment