• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:શહીદ દિવસ નિમિતે શહીદ જવાનના પરિવારને કમલમ ખાતે ચેક અર્પણ કરાયો*

મોરબી:તા ૨૪ શહીદ દિવસ નિમિતે મોરબી ના શહીદ જવાન ગણેશ પરમાર ના પરિવાર ને કમલમ મોરબી ખાતે અજય લોરીયા દ્વારા સંચાલિત સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન અને જીલ્લા પ્રમુખ શ્રી જયંતીભાઈ રાજકોટીયા , પૂર્વ જીલ્લા પ્રમુખ શ્રી રાઘવજીભાઈ
ગડારા, અને મહામંત્રી શ્રી ચતુરભાઈ મકવાણા ના હસ્તે 1 લાખ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો તેમજ કમલમ ખાતે દેશભક્તિ નો લાઈવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

Related posts

*HELLO MORBI:પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ ડીટેઇન કરી જિલ્લા જેલ જુનાગઢ હવાલે કરતી ક્રાઇમ બ્રાન્ચ મોરબી*

editor

*સમસ્ત રઘુવંશી સમાજ ની એકતા ના પ્રતિક સમા શ્રી રામધામ ના સ્વપ્નદ્રષ્ટા શ્રી જીતુભાઈ સોમાણી દ્વારા શ્રી રામધામ મંદિર નુ ખાતમુહૂર્ત નહિ થાય ત્યા સુધી અન્ન-કઠોળ નો ત્યાગ કરવાની ભિષ્મ પ્રતિજ્ઞા લેવામાં આવી*

Hello Morbi

*HELLO MORBI: ઝૂલતાપુલ દુર્ઘટના ના દિવ્યાગંતો ના આત્મા ના મોક્ષાર્થે મોક્ષ યજ્ઞ નું આયોજન કરાયું*

editor

Leave a Comment