• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:રામાનંદી સાધુ સમાજનું ગૌરવ: બાલંભાના વેદાંત નીમાવત 𝟏𝟎માં ધોરણમાં 𝟗𝟗.𝟑𝟔 𝐏𝐑 સાથે સ્કૂલમાં પ્રથમ*

રામાનંદી સાધુ સમાજનું ગૌરવ: બાલંભાના વેદાંત નીમાવત 10માં ધોરણમાં 99.36 PR સાથે સ્કૂલમાં પ્રથમ

બાલંભા નિવાસી લલીતભાઈ નીમાવતના ભત્રીજા વેદાંત નીમાવતે રાજકોટ સ્થિત સ્વામિનારાયણ ગુરુકુલ ઇંગ્લિશ મિડિયમ સ્કૂલમાં ધોરણ 10 (સાયન્સ)માં ઉત્તમ પ્રદર્શન કરીને 99.36 PR મેળવ્યો છે અને સ્કૂલમાં પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો છે.
વેદાંતની આ સિદ્ધિથી પરિવારજનો તેમજ રામાનંદી સાધુ સમાજમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે. સમાજના આગેવાનો અને સગા-સંબંધીઓએ વેદાંતને અભિનંદન પાઠવી તેના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી છે.

Related posts

*HELLO MORBI NEWS:જોડીયાના કેશીયા ગામે જાહેરમાં ચાલતા જુગારના અખાડાપર જામનગર ક્રાઈમ બ્રાન્ચ ના દરોડા**

editor

*HELLO MORBI: મોરબીના મકનસર રેલવે સ્ટેશન ખાતે રેલવે કોચમાં સાફ-સફાઈ કરાઈ*

editor

*HELLO MORBI:મોરબી: બંધુનગર ગામે જુગાર રમતા સાત જુગારી ની અટકાયત કરતી મોરબી તાલુકા પોલીસ*

editor

Leave a Comment