• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*દેશમાં 16 જાન્યુઆરી થી રસી કરણ અભિયાન શરૂ*

*દેશભરમાં આગામી 16 જાન્યુઆરી થી શરુ થઇ રહેલા કોરોના રસીકરણ અભિયાન ની પૂર્વ તૈયારીઓ ની સમીક્ષા તેમજ રાજ્ય સરકારો ને આ અંગે માર્ગદર્શન માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ રાજ્યો ના મુખ્યમંત્રીઓ સાથે નવીદિલ્હી થી વીડિયો કોન્ફરન્સ યોજી હતી*.

*ગુજરાતમાં આ રસીકરણ અંગે રાજ્ય સરકાર ની સજ્જતા અને પૂર્વ તૈયારીઓ ની માહિતી અને વિગતો મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીએ આ બેઠકમાં વડાપ્રધાનશ્રી ને સવિસ્તર આપી હતી*.

*નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઈ પટેલ ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા તેમજ મુખ્ય સચિવ શ્રી અનિલ મુકીમ અને મુખ્ય મંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવશ્રી કૈલાસનાથન સહિત વરિષ્ઠ અધિક મુખ્ય સચિવશ્રી ઓ અગ્ર સચિવશ્રી ઓ અને સચિવો આ બેઠકમાં જોડાયા હતા*

Related posts

*સમસ્ત લોહાણા સમાજ-મોરબી માટે અગત્ય ની મીટીંગ*

Hello Morbi

*HELLO MORBI NEWS: ટંકારા:શિક્ષણ અને સાહિત્ય ક્ષેત્ર વિશિષ્ટ કામગીરી બદલ પારિજાત સાહિત્ય સંસ્થા દ્વારા સોલંકી હેતલબેન ને સન્માનિત કરવામાં આવ્યા*,

editor

*બાળક માતાના ગર્ભમાં હોય ત્યારથી અંતિમ શ્વાસ સુધી તેના આરોગ્યની ચિંતા રાજ્ય સરકાર કરે છે નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ*

Hello Morbi

Leave a Comment