• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*પારીઆ પરિવારનું ગૌરવ વધારતા હેતલબેન પારીઆ*

પારીઆ પરિવારનું ગૌરવ વધારતા હેતલ પારીઆ

રાજકોટ ની શ્રી કિશોરસિંહજી પ્રાથમિક શાળા નંબર 1 ના આચાર્ય તરીકે ફરજ બજાવતા હેતલબેન માલજીભાઈ પારીયા વતન રોહિશાળા તાલુકા ટંકારા એ પ્રો ડાયરેક્ટર ડો badrau વાછરાજાની સાહેબના માર્ગદર્શન હેઠળ મહાનિબંધ “શિક્ષકોની કથાઓ: શિક્ષકોના વિકાસનો એક ગુણાત્મક અભિયાસ” શિક્ષણ શાખામાં રજૂ કરેલ જેને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એ માન્ય રાખી પી.એચ.ડી.ની ડિગ્રી એનાયત કરી છે. હેતલબેનએ મેળવેલ આ ખ્યાતિથી પારીઆ પરિવારનું સમાજ અને કુટુંબનું ગૌરવ વધારેલ છે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:વાંકાનેર નાં યુવાં એડવોકેટ એન્ડ નોટરી (ભારત સરકાર) તેમજ સમસ્ત બ્રહ્મસમાજ ઉપ-પ્રમુખ શ્રી રાજેશભાઈ એમ. મઢવી -રાજગોર નો આજે જન્મ દિવસ*

editor

*HELLO MORBI: જુલતા પુલ દુર્ઘટના માં અર્પણ કરેલ સેવા બદલ મોરબી જલારામ મંદિર ના અગ્રણીઓનુ જીલ્લા કક્ષા ના પ્રજાસતાક પર્વ માં જીલ્લા વહીવટી તંત્ર દ્વારા સન્માન.*

editor

*ગોકુલધામ નાર દ્વારા વિશ્વ મહિલા દિવસે નારી જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યુ*              

Hello Morbi

Leave a Comment