• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*રાજવી પરિવારના દાદા ના ઉપનામથી જાણીતા ધ્રુવકુમારસિંહજી જાડેજાની કચ્છ કાઠિયાવાડ ગુજરાત ગરાસિયા સમાજના પ્રમુખ તરીકે વરણી*

સમાજના શ્રેષ્ઠી નામાંકિત નેતા ઉપરાંત નગરજનો સહિતના લોકોએ શુભેચ્છા પાઠવી

ટંકારા : મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના ધ્રુવનગર ગામના રાજવી પરિવારના ધ્રુવકુમારસિંહજી જાડેજા (ધ્રુવદાદા) ની કચ્છ કાઠિયાવાડ ગુજરાત ગરાસિયા સમાજ ના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવતા ચોમેરથી શુભકામનાઓ વરસી રહી છે.                                                                દાદાના ઉપનામથી જાણીતા ધ્રુવકુમારસિંહજી જાડેજા અગાઉ પણ રાજકીય ક્ષેત્રે રહી લોક સેવા કરી છે નાના માણસો કે અન્યાય સામે જ્યારે ડેલી સુધી રાવ આવે ત્યારે લોકોના પોતિકા બની કામ કરનાર ધ્રુવકુમારસિંહજીની કચ્છ કાઠિયાવાડ ગુજરાત ગરાસિયા સમાજના પ્રમુખ તરીકે વરણી થતા નામાંકિત હસ્તીઓ સમાજ અગ્રણી નગરજનો સહિત રાજકીય આગેવાનો અને આલા અધિકારી દ્વારા શુભેચ્છાનો ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

Related posts

*સમગ્ર રાજ્યમાં ધોરણ 12 SHC બોર્ડની પરીક્ષા અંતર્ગત તમામ વિધાથી ઓ ને નારી આવાજ ના તંત્રી એ આપી શુભેચ્છા*

Hello Morbi

*પર્યાવરણના એક દિવસ અગાઉ વાંકાનેર પંથકમાં વરસાદે પર્યાવરણ પ્રેમીઓને માયુસ કરી દીધા!?*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: લાલપુર:લોહાણા મહાજનની શુભેચ્છા મુલાકતે પહોંચ્યા સોનલબેન વસાણી*

editor

Leave a Comment