• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડીયા તાલુકાના હડીયાણા ગામની કન્યા શાળા ના એસ.એમ.સી.ના અધ્યક્ષ રાકેશ પરમાર નો આજે જન્મદિવસ*

જામનગર જિલ્લાની જોડિયા તાલુકાની શ્રી હડિયાણા કન્યા શાળાના એસ.એમ.સી.ના અધ્યક્ષ પરમાર રાકેશભાઈ જગદીશભાઈનો આજે જન્મદિવસ હોય તેઓએ સમાજને નવી રાહ ચીંધતો, દીવાદાંડી સ્વરૂપે દાખલો બેસાડી પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. જે અનુસાર તેઓ આજે શ્રી હડિયાણા કન્યા શાળાની તમામ વિદ્યાર્થીની બહેનોને સેનેટાઈઝર, માસ્ક અને ચોકલેટનું વિતરણ કરી પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. ઉપરાંત તેઓએ શાળાના દરેક વર્ગખંડમાં એક એક દિવાલ ઘડિયાળ પણ આપેલ છે.શ્રી હડિયાણા કન્યા શાળા પરિવાર વતી આચાર્યશ્રી અરવિંદભાઈ મકવાણા દ્વારા રાકેશભાઈને જન્મ દિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ તથા આભાર વ્યક્ત કરેલ….

શરદ એમ.રાવલ.હડિયાણા.

8160670219

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રત માં મોરબી સબ રજીસ્ટ્રાર બીપીનભાઈ જોબનપુત્રા સાહેબ દ્વારા મહાપ્રસાદ યોજાયો*

editor

*પડધરી ખાતે ગીતા નગર વિસ્તારમાં સરકારી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો*

Hello Morbi

*HELLO MORBI:સલાયા:ખારાનાકા વારા વાછરડાડાની જાતર ઉજવાય શ્રદ્ધાળુઓના ઘોડાપૂર ઉમટી પડ્યા*

editor

Leave a Comment