• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

**જોડિયાં ની બાલંભા તાલુકા પંચાયત ની સીટ ના કોંગ્રેસ ના ઉમેદવાર ઉમેદવાર રમાબેન સવાણી એ મતદારો નો આભાર વ્યકત કર્યો*

🙏🙏🙏 _”આભાર”_🙏🙏🙏

*બાલંભા,રણજીતપર,શાંતિનગર,બિણાધાર, માનપર,ના માર સર્વ મતદાર ભાઈઓ તથા બહેનો*

 

_સ્થાનિક સ્વરાજ્ય જોડિયા તાલુકા પંચાયત ૨-બાલંભા બેઠક ની આ ચુટણી માં આપ સૌ મતદારો નો ખુબ ખુબ સાથ અને સહકાર રહ્યો. તેમજ દરેક કાર્યકરો અને મતદાર પોતે ચુટંણી લડી રહેયા હોય તેવી રીતે મહેનત કરી છે. એ બદલ હુ આપ સર્વ નો દિલ થી આભાર વ્યકત કરું છુ._

 

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

_પરિણામ કોઈ પણ આવે હુ આપના દરેક સુખ દુઃખ નાં પ્રસંગ માં આપની સાથે રહીશું._

*લી.*

*🙏શ્રીમતી રમાબેન બેચરભાઈ સવાણી🙏*

*🙏હિતેશ કુમાર જી રાઠોડ🙏*

*🙏ધીરેન કુમાર જી રાઠોડ🙏*

 

*જય હિન્દ*

*ગુજરાત પ્રદેશ કોંગ્રેસ*

Related posts

*HELLO MORBI:નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના તમામ વિભાગમાં ગુરુપૂર્ણિમાની ભાવવિભોર ઉજવણી કરવામાં આવી*

editor

*HELLO MORBI:ધુમસ્ટાઇલ બાઇક ચલાવતા ઇસમો વિરુધ્ધ કાર્યવાહી કરતી મોરબી સીટી એ ડીવી.પોલીસ*

editor

*જિલ્લા કલેક્ટર જે.બી.પટેલના હસ્તે વાકાંનેરમાં રાજ્ય સરકાર દ્વારા ૨૨.૫૦ લાખના ખર્ચે તૈયાર થયેલ જીમ સેન્ટરનું લોકાર્પણ કરાશે*

Hello Morbi

Leave a Comment