• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ચૈત્રી નવરાત્રિ નિમિત્તે મોરબી ના* *ગાયત્રીનગર – 2 માં ઘર આંગણે મહાઆરતી.*

મોરબીમાં રવાપર રોડ ઉપર આવેલ ગાયત્રીનગર-2 માં રહેતા ચેલ્સીબેન સંજયભાઈ રાજપરા તથા તેનો પરિવાર તેમજ આજુબાજુના રહેવાસીઓ ચૈત્રી નવરાત્રિ નિમિત્તે દરરોજ સાંજે પોતાના આંગણે, ગેલેરીમાં ઊભા રહીને આઠ દિવસ આરતી કરી અને રામનવમી નિમિત્તે સાંજે 7:15 કલાકે સૌ પોતપોતાના ઘરે આંગણામાં, ગેલેરી સોશિયલ ડિસ્ટન્સ સાથે ઉભા રહીને રામલલ્લાની મહાઆરતી કરી રામનવમીની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરી હતી.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: જોડિયા ભાજપા લઘુમતી શેલ ના પ્રમુખ તરીકે હુસેન ભાઇ નોડે ની વરણી*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી માં શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા ચૈત્રી નવરાત્રી નિર્મિત એ રાસ ગરબા નું આયોજન*

editor

*HELLO MORBI:મોરબીવાસિયો માટે વિના મુલ્યે ગરબા કોમ્પિટિસેન યોજાશે*

editor

Leave a Comment