• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીમાં ત્રણ પીએસઆઈની આંતરિક બદલી*

મોરબી એસપી સુબોધ ઓડેદરાએ મોરબી જીલ્લા ના પોલીસમથકોમાં ફરજ બજાવતાં ત્રણ પીએસઆઇની આંતરિક બદલીઓ કરવામાં આવી છે. જેમાં મોરબી તાલુકા પોલીસમથકમાં ફરજ બજાવતાં પીએસઆઈ એ એ જાડેજા ને બી ડિવિઝન ડી સ્ટાફ પીએસઆઇ તરીકે, મોરબી બી ડિવિઝન પોલીસમથકમાં ફરજ બજાવતાં પીએસઆઇ આર બી ટાપરીયાને એ ડિવિઝન પોલીસમથક એટેચ રીડર શાખામાં અને મોરબી એલઆઈબી પીએસઆઈ તરીકે ફરજ બજાવતાં વિપુલ કોઠીયાને મોરબી તાલુકા પોલીસમથકમાં બદલી કરવામાં આવી છે.

Related posts

*મોરબી કરણી સેના દ્વારા કોરોના કાળ માં તન મન ધનથી સેવા કરનાર અજયભાઈ લોરીયા નું સન્માન કરાયું*

Hello Morbi

*HELLO MORBI:અમદાવાદના જાણીતા લેખક,સાહિત્યકાર,પત્રકાર રમેશભાઈ તન્નાનું ડીસા જલારામ મંદિરે કરવામાં આવેલ સન્માન*

editor

*જોડિયાના 108 ના ડ્રાઈવર ની પ્રમાણિકતા*

Hello Morbi

Leave a Comment