• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી શિવસેના દ્વારા ટંકારા પોલીસ ને સાથે રાખી ૭ અબોલ પશુઓને બચાવાયા*

 

“પશુઓને કતલખાને પહોચાડવામાં આવે તે પહેલાં જ પશુ પ્રેમીઓ એ ઝડપી લીધા!”

 

મોરબી: ટંકારા માં કલ્યાણપુર તરફ થી આવતી આઇસર વહાન રોકી ને શિવસેના ગ્રૌ રક્ષક દ્વારા ચોક્કસ બાતમી મળેલ હોય જેના અનુસંધાને તપાસ કરતા તેમાંથી પશુ મળી આવ્યા હતા આમાં ટંકારા પોલીસ નો સહયોગથી સાત અબોલ પશુઓને બચાવી લીધા છે કલ્યાણપુર ગામ તરફ થી ટંકારા આવી રહેલ એક આઈસર વાહન ને રોકવામાં આવ્યું હતું જેની તપાસ કરતા એકવાર વાછરડું કુર્તા પૂર્વક બાંધેલ હોય તેને જોઈને પશુ પ્રેમીઓ હૃદય ઘ્રુજી ઉઠયા હતા! કુલ સાત જેટલા પશુઓને કતલખાને પહોંચે એ પહેલા જ ગ્રો રક્ષક અને ટંકારા પ્રજા પોલીસે આઇસર વાહન gj. o3.BW.3959 ટંકારા લતીપર ચોકડીએ થી ઝડપીને પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે આ કામગીરીમાં વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ kb બોરીચા સહી મહાકાલ ગ્રુપ ના વી કે ઝાલા અને સંદીપભાઈ ડાંગર ગ્રૌ રક્ષક લાલાભાઇ મકવાણા પશુ પ્રેમીઓએ સાત પશુઓનો જીવ બચાવ્યા નું કમલેશભાઈ બોરીચાએ જણાવ્યું છે આ કામગીરીમાં ટંકારા પોલીસ છે સારી એવી મહેનત કરી સહયોગ આપેલ હોય તે બદલ સર્વે યુવાનોએ પોલીસ તંત્રનો આભાર વ્યકત કર્યો હતો*અહેવાલ અને તસ્વીર આરીફ દિવાન*

Related posts

*HELLO MORBI:મોરબીના ધરમપુર ગામના ઝાપા પાસેથી ગેરકાયદેસર ચાઇનીશ દોરીનો વેપાર કરતા એક ઇસમને ઝડપી પાડતી મોરબી તાલુકા પોલીસ*

editor

*HELLO MORBI:રાજકોટ ખાતે કાળઝાળ ગરમી ના માહોલમાં પરિવારથી વિખુટા પડેલા બાળકોને ભક્તિનગર પોલીસે શોધી આપ્યા!!!*

editor

ગાંધીનગર ખાતે* *મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આજે કોરોના વેકિસનનો પ્રથમ ડોઝ લીધો*

Hello Morbi

Leave a Comment