• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ઉમાં વીઘા સ્કૂલ ખાતે વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો*

આજ રોજ શ્રી ઉમા વિધા સંકુલ ખાતે વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.. આ કાર્યક્રમમાં શ્રી ઉમા વિધા સંકુલ ના કેપમ્સ ડાયરેકટર શ્રી ગીરઘરભાઈ પનારા.ખેતીવાડી અધિકારી શ્રી બારૈયા સાહેબ.ભીખાભાઇ નદાસણા.ઠાકરસિભાઈ ભીમાણી. નદલાલ ભેંસદડીયા. ભાવનાબેન ભેંસદડીયા(જામનગર જિલ્લાના પચાયત સભ્ય).કિરણબેન ભેંસદડીયા (મોટી બાણુંગાર સરપંચ).સ્કૂલ ના બને આચાર્ય શ્રી અને તમામ શિક્ષક મિત્રો એ સાથે મળી ને વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો હતો….

શરદ એમ.રાવલ.. હડિયાણા..

Related posts

*HELLO MORBI: વ્યાજખોરી ડામવા મહાઅભિયાન સમગ્ર રાજકોટ રેન્જમાં એકીસાથે ૧૦૦ સ્થળો ઉપર લોકદરબારનું આયોજન સમગ્ર રેન્જ માં વ્યાજખોરો સામે પરીણામલક્ષી કાર્યવાહી*

Hello Morbi

*મોરબી શ્રી લોહાણા વિદ્યોતેજક ફંડ તથા ઠા.કરશનભાઈ મેઘજીભાઈ કોટક ટ્રસ્ટ દ્વારા લોહાણા સમાજ ના વિદ્યાર્થીઓ માટે વિનામુલ્યે (નિ:શુલ્ક) ફુલ સ્કેપ નોટબુક વિતરણ શરૂ*

Hello Morbi

*HELLO MORBI:નવયુગ કૉલેજમાં ચાલતા કોઇપણ કોર્સમાં એડમિશન લેતા સ્ટુડન્ટ્સ માટે ફ્રી બસ સુવિધા*

editor

Leave a Comment