• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી જિલ્લા ભાજપના કિશાન મોરચાના હોદેદારોની નિમણુંક*

મોરબી : મોરબી જિલ્લા ભાજપ સંગઠનના માળખામાં હાલ વિવિધ મોરચોના નવા હોદેદારોની નિમણુંક કરવામાં આવી રહી છે. ત્યારે મોરબી જિલ્લા ભાજપના કિશાન મોરચાના નવા હોદેદારોની નિમણુંક કરવામાં આવી છે.        મોરબી જિલ્લા ભાજપના કિશાન મોરચાના પ્રમુખ તરીકે પદ્યુમનભાઈ રતિલાલભાઈ પટેલ, મહામંત્રી તરીકે શિરીષભાઈ પ્રાગજીભાઈ કાવર અને ગણપતસિંહ સતુંભા ઝાલા, ઉપપ્રમુખ તરીકે દેવસીભાઈ ચતુરભાઈ દલવાડી અને જયંતિભાઈ ગાંડુંભાઈ ચાપાણી તેમજ વસંતભાઈ આંબાભાઈ ભલોડિયા તથા હસમુખભાઈ જીવરાજભાઈ બારૈયા, મંત્રી તરીકે નારાયણભાઈ ભીખાભાઈ મેરજા તેમજ દેવાભાઈ જીવાભાઈ ડાંગર અને રમેશભાઇ એચ. ઢેઢી તથા વસંતભાઈ લાલજીભાઈ કંઝારિયા તેમજ દલસુખભાઈ કચરાભાઈ વાંઘેલા અને કોષાધ્યક્ષ તરીકે કરમશીભાઈ ખોડાભાઈ પરમારની વરણી કરવામાં આવી છે. અને આ નવા હોદેદારોને મોરબી જિલ્લા ભાજપ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

Related posts

*HELLO MORBI: સેલ્સમેન જોઈએ છે: મોરબી માળિયા હળવદ માટે ટ્રેક્ટર લાઇનના અનુભવી*

editor

*HELLO MORBI:ટંકારા* *શ્રી નવદુર્ગા ગરબી મંડળ (ઇન્દ્રપ્રસ્થ સોસાયટી ૧) દ્વારા આઠમા નોરતે માતાજી ના સ્વરૂપો તેમજ મહિષાસુર રાસ નું આયોજન કરવામાં આવ્યું હતું*

editor

*મહેમદાવાદ ના ખાત્રજ દરવાજા બહાર કાશ્મીર માં આતંકવાદી હુમલા મા શહીદ થયેલા આપણા મહામૂલા દેશના રક્ષક એવા માં ભુમી ના સપૂત જવાનો ને શ્રધાજલી આપવા માટે કેન્ડલ માર્ચ નું આયોજન કરવામાં આવ્યું*

Hello Morbi

Leave a Comment