• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા ગુરુ પૂર્ણિમા ના પાવન પર્વ નિમિતે સંતો-મહંતો નુ પુજન કરવા મા આવ્યુ*

મોરબી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા મા.ડો. પ્રવિણભાઈ તોગડીયા ના માર્ગદર્શન હેઠળ આજ રોજ ગુરુ પૂર્ણિમા ના પાવન પર્વ નિમિતે સંતો-મહંતો નુ પુજન કરવા મા આવ્યુ. જે અંતર્ગત આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી ના ગીરીશભાઈ ઘેલાણી, હીતેશ ભાઈ જાની, પોલાભાઈ પટેલ, નિર્મિત કક્કડ સહીત ના અગ્રણીઓ દ્વારા શહેર ના વિવિધ મંદીરો એ શિશ ઝુકાવી સંતો-મહંતો નુ પુજન કરવા મા આવ્યુ હતુ.

 

લી.

નિર્મિત કક્કડ

મંત્રી

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ

મોરબી.

Related posts

*HELLO MORBI:ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ૧૦ વર્ષની બાળકીનું અપહરણ કરનાર આરોપીને સુરતથી પકડી પાડતી સર્કલ પોલીસ ઇન્સ્પેકટર વાંકાનેર સર્કલ, તેમજ ટંકારા પો.સ્ટે.ની ટીમ*

editor

*ટંકારા : જિલ્લા પંચાયતમાં 7 અને તાલુકા પંચાયતમાં 37 ઉમેદવારો નામ નકકી*

Hello Morbi

*HELLO MORBI:માળીયા પોલીસ સ્ટેશનની રેસ્ક્યું ટીમે માનવતા નુ ઊદાહરણ પુરૂ પાડ્યુ*

editor

Leave a Comment