• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જામનગરના જાંબુડા ગામે વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજાયો*

જામનગર જિલ્લાના અને તાલુકાના જાંબુડા ગામે સરપંચ શ્રી અને પર્યાવરણ પ્રેમી શ્રી ચદુભાઈ ભેંસદડીયા અને જામનગર વનવિભાગ ના ડિસ્ટ્રીકટ ફોરેસ્ટ ઓફિસર શ્રી ધનપાલ સાહેબ અને આર. એફ.ઓ. શ્રી ચૌહાણ સાહેબ અને જામનગર સરકાર શ્રી ના સીમા સુરક્ષા દળ ગ્રુપ લીડર શ્રી મનોજ અગ્રવાલ તથા તેઓની બટાલિયન દ્વારા જાંબુડા ગામે આશરે 12..5 વિધા જમીન માં જુદા જુદા પ્રકારના વૃક્ષો નું વાવેતર કરવામાં આવ્યું હતું.જેમાં ઔષધીઓ..ફળફળાદિ અને અન્ય અને અગાઉ પણ 10.000 જેટલા વૃક્ષો નું વાવેતર કરેલ છે.અને સીમા સુરક્ષા દળ દ્વારા ખુલ્લા મેદાનમાં પરેડ યોજવામાં આવી હતી..

શરદ એમ.રાવલ.. હડિયાણા…

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: ભારત વિકાસ પરિષદ–મોરબી શાખા દ્વારા વિદ્યાર્થી આરોગ્ય શિબિરનું સફળ આયોજન*

editor

*નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત સ્વામી દયાનંદ સરસ્વતી પ્રાથમિક શાળા માં વિશ્વ મહિલા દિન યોજાયો*

Hello Morbi

*જામનગર એસટી વિભાગ દ્વારા મોરબી ઝૂલતા પુલ ની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા આત્માઓની શાંતિ માટે મૌન પાડી ને શ્રદ્ધાંજલિ અર્પણ કરાય*

Hello Morbi

Leave a Comment