• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડીયા ની સરકારી આયુર્વેદિક હોસ્પિટલ ની મુલાકાતે જામનગર જિલ્લા પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા*

લલીત નીમાવતજામનગર જિલ્લાના જોડિયા ગામે આવેલ સરકારી આયુર્વેદિક હોસ્પિટલ ની શુભેચ્છા મુલાકાત લેતા જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ધરમશીભાઈ    ચનિયારા મેં આયુર્વેદિક હોસ્પિટલ ના ડોક્ટર  જયસ્વાલ  સાહેબ તથા હોસ્પિટલના સ્ટાફે એ પ્રમુખશ્રીનું સન્માન કરેલ હતું ગામના આગેવાનો વલ્લભભાઈ ગોઠી તથા ભરતભાઇ ઠાકર તથા લીંબાણી તથા દિપેન્દ્ર સિંહ સોઢા તથા  દેવશી ભાઈ માસ્તર તથા ભરતભાઈ દલસાણીયા તથા પત્રકાર પરેશભાઈ અનડકટ ઉપસ્થિત રહ્યા હતા

Related posts

*HELLO MORBI:શું તમારે નવરાત્રી પહેલા વજન ઘટાડવો છે?તો વાંચો*

editor

*મોરબીના પીપળી ગામે ઇ શ્રમ કાર્ડ કાઢવા માટે કેમ્પ યોજાયો*

Hello Morbi

*દુઃખદ અવસાન-ઉઠમણું-મોરબી*

Hello Morbi

Leave a Comment