• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ધ્રોલના મજોઠ ગામે સરમરીયા દાદા અને બાપા સીતારામ ની જગ્યાએ ગોપી મહિલા સત્સંગ મંડળ દ્વારા ભજન કીર્તન અને ધાર્મિક કાર્યક્રમમાં કરાયા*

રિપોર્ટર::શરદ એમ.રાવલ.

તા.જોડિયા.જી.જામનગર.

ગામ::હડિયાણા……..આજ રોજ મજોઠ ગામે શ્રી શરમરીયા દાદા અને બાપા સીતારામ ની ધાર્મિક જગ્યાએ છેલ્લા 35 વર્ષ થી ગામની ગોપી મહિલા સતસંગ મંડળ દ્વારા ભજન કીર્તન આ ધાર્મિક જગ્યાએ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. અને આ જગ્યાએ સફાઈ અને સ્વચ્છતા અભિયાન અને વૃક્ષા રોપણ કરવામાં આવે છે. અને દર સોમવારે અને ગુરુવારે ના રોજ વિશેષ ધૂન ભજન નો કાર્યક્રમ થાય છે. અને ઐતિહાસિક ધાર્મિક જગ્યા ઊંડ ડેમ.નંબર..2 ના કિનારા ઉપર આવેલું છે. આજે મોરબી થી ખાસ ગોપી મહિલા મંડળ પણ ભજન કીર્તન માં ભાગ લેવા માટે આવ્યા છે. અને ગ્રામજનો અને આમંત્રિત અન્ય આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અને સમસ્ત ગ્રામજનો દ્વારા સમૂહ મહા પ્રસાદ નું પણ ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. આ સમસ્ત મજોઠ ગામ દ્વારા આયોજન કરેલ છે.સમસ્ત ગોપી મહિલા મંડળ દ્વારા ભક્તિ ભાવ પૂર્વક ધૂંનભજન કરી ને ધાર્મિક જગ્યાએ ભક્તિ મય બની ગયું છે…

 

Related posts

*જુનાગઢ જીલ્લા AIMIM ના પ્રમુખ ને ઔવૈસીએ કેસ પહેવી AIMIM પાર્ટી મજબૂત કરનારા ગુજરાત ના હોદેદારો કાર્યકરો ને આપી શુભેચ્છા*

Hello Morbi

*72માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી : મોરબીમાં એલ. ઈ. ગ્રાઉન્ડ ખાતે રાષ્ટ્રધ્વજ લહેરાયો*

Hello Morbi

*જોડીયા શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે હેમતપરી ગોસ્વામી ની નિમણુક*

Hello Morbi

Leave a Comment