• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયામોરબી જિલ્લાના પ્રવાસે*

*પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયામોરબી જિલ્લાના પ્રવાસે*
આજરોજ તારીખ ૨૪/૦૬/૨૦૨૩ ના રોજ જળસંપતિ,પાણી પુરવઠો, અન્ન, નાગરિક પુરવઠો અને ગ્રાહક સુરક્ષા રાજ્યમંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા મોરબી જિલ્લાના પ્રવાસે છે.

બપોરે ૦૨:૦૦ કલાકે મંત્રીશ્રી મોરબી ખાતે ધર્મસિદ્ધિ સોસાયટી, નવી કલેકટર કચેરી પાછળ સામાજિક પ્રસંગમાં ઉપસ્થિત રહેશે. ૦૩:૦૦ કલાકે મંત્રીશ્રી વવાણીયા ખાતે સ્થાનિક આગેવાનો/કાર્યકરો સાથે મુલાકાત કરશે તેમજ ખારાપાટ વિસ્તારના ગામોની મુલાકાત કરશે.
સાંજે ૦૫:૩૦ કલાકે મંત્રીશ્રી વાંકાનેર તાલુકાના ભેરડા ગામે પ્રાથમિક શાળામાં સ્નેહમિલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

Related posts

*HELLO MORBI: મોરબી જિલ્લામાં પસંદગી પામેલ નવનિયુક્ત ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) તેમજ જુનિયર ક્લાર્કને તાલીમ અપાઈ*

editor

*HELLO MORBI:મોરબી જીલ્લામાં ખેડુતનેતા ગૌ.વા. વિઠ્ઠલભાઈ રાદડીયા સાહેબ ની ચતૃથઁ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તેવયોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પ મા ૬૩૫ બોટલ રક્ત એકત્રિત થયુ*

editor

*HELLO MORBI:ટંકારા: લોહાણા રઘુવંશી રત્ન ભાવિનભાઈ સેજપાલ ના ધર્મ પત્ની શ્રી ચાર્મીબેન સેજપાલની ટંકારા તાલુકા પંચાયત ના ઉપપ્રમુખ તરીકે વરણી*

editor

Leave a Comment