• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી તાલુકાના બેલા(રં) ગામે સાંઇ પાણીના પ્લાન્ટની પાછળ જાહેરમાં જુગાર રમતા છ ઇસમોને રોકડ રકમ સાથે પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*

મોરબી તાલુકાના બેલા(રં) ગામે સાંઇ પાણીના પ્લાન્ટની પાછળ જાહેરમાં જુગાર રમતા છ ઇસમોને રોકડ રકમ સાથે પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ.
મ્હે. પોલીસ મહાનિરીક્ષકશ્રી રાજકોટ વિભાગ રાજકોટ નાઓએ પ્રોહી./જુગાર અંગેની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા સુચના કરેલ હોય
જે અન્વયે પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ મોરબી જીલ્લા નાઓની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.એ.ઝાલા સાહેબ મોરબી વિભાગ નાઓના સીધા માર્ગદર્શન હેઠળ વધુમાં વધુ પ્રોહી./જુગારના કેસો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય
જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.એ.વાળા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન નાઓના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ હેડ કોન્સ. દિનેશભાઇ બાવળીયા તથા વનરાજભાઇ ચાવડા નાઓને સંયુકતરાહે મળેલ બાતમી હકીકત આધારે સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓએ આજરોજ મોરબી તાલુકાના બેલા (૨) ગામે સાંઇ પાણીના પ્લાન્ટની પાછળ જાહેરમાં જુગાર રમતા છ ઇસમોને રોકડ રૂ.૩૭,૩૫૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારધારા હેઠળ ગુન્હો રજી. કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
આરોપી :-
૧) નાનજીભાઇ સામજીભાઇ જેઠલોજા ઉ.વ.૬૨ રહે-બેલા (રંગપર) તા.જી.મોરબી
૨) ભરતભાઇ મોરાજીભાઇ માકાસણા ઉ.વ.૪૮ રહે-બેલા (રંગપર) તા.જી.મોરબી, ૩) ભુપતભાઇ ઠાકરસીભાઇ અધાર ઉ.વ.૪૮ રહે-બેલા (રંગપર) તા.જી.મોરબી
૪) નરેન્દ્રભાઇ મગનભાઇ કાલરીયા ઉ.વ.૪૩ રહે-બેલા (રંગપર) તા.જી.મોરબી
૫) મનહરભાઇ ઉકાભાઇ ચારોલા ઉ.વ.૫૦ રહે-બેલા (રંગપર) તા.જી.મોરબી
૬) ગણેશભાઇ રામજીભાઇ જેઠલોજા ઉ.વ.૫૮ રહે-શિવપુર તા.હળવદ જી.મોરબી
કબ્જે કરેલ મુદ્દામાલ :- રોકડ રૂ.૩૭,૩૫૦/-
કામગીરી કરનાર પોલીસ સ્ટાફ :- પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.એ.વાળા તથા પો.સ.ઇ.બી.એમ.બગડા

તથા પોલીસ હેડ કોન્સ. દિનેશભાઇ બાવળીયા તથા અજીતસિંહ પરમાર તથા વનરાજભાઇ ચાવડા તથા પોલીસ કોન્સ. ફતેસંગ પરમાર તથા દિવ્યરાજસિંહ જાડેજા તથા ભગીરથભાઇ લોખીલ તથા જયદીપભાઇ પટેલ તથા કુલદિપભાઇ કાનગડ તથા યશવંતસિંહ ઝાલા તથા દિપસિંહ ચૌહાણ નાઓ દ્રારા સદરહું કામગીરી કરવામાં આવેલ છે.

Related posts

*HELLO MORBI:ડીસા ખાતે મહેશ્ર્વરી સમાજમાં યોજાયાં પૂજ્ય જલારામ બાપાનાં ભજન*

editor

*HELLO MORBI NEWS:મોરબી:ભાજપ મહીલા મોરચા દ્વારા સિંદૂર રેલી યોજાઈ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:પડધરી:નાના બાળકો દ્વારા યોજાયેલ ગણેશ ઉત્વસમા આવતી કાલે વિસર્જનનો કાર્યક્રમ યોજાશે*

editor

Leave a Comment