• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જલારામ ધામ મહિલા મંડળ આયોજીત શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞ નું રસપાન કરતા પૂર્વ રાજ્ય મંત્રી શ્રી બ્રિજેશભાઈ મેરજા*

*મોરબી જલારામ ધામ મહિલા મંડળ આયોજીત શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞ નું રસપાન કરતા પૂર્વ રાજ્ય મંત્રી શ્રી બ્રિજેશભાઈ મેરજા.*

*જલારામ ધામ ના અગ્રણીઓ દ્વારા પૂર્વ રાજ્ય મંત્રી શ્રી બ્રિજેશભાઈ મેરજા નું અભિવાદન કરાયુ.*

શ્રી જલારામ ધામ મહિલા મંડળ-મોરબી દ્વારા સર્વ પિતૃ મોક્ષાર્થે શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર પ.પૂ.રતનેશ્વરીદેવીજી ના વ્યાસાસને શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞ નું અનેરુ આયોજન કરાયું છે ત્યારે ગુજરાત રાજ્ય નાં પૂર્વ મંત્રી શ્રી બ્રિજેશભાઈ મેરજા એ આજ રોજ કથા શ્રવણ નો લાભ લીધો હતો તેમજ મોરબી જલારામ ધામ ની સેવાકીય પ્રવૃતિઓને બિરદાવી હતી. મોરબી જલારામ ધામ ના અગ્રણીઓ દ્વારા મા.શ્રી બ્રિજેશભાઈ મેરજા નું અભિવાદન કરવામાં આવ્યુ હતુ.

Related posts

*HELLO MORBI:‘નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી’જયનાદ સાથે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન – મોરબી બન્યું ગોકુળિયું ગામ*

editor

ભારતના આ 10 મોટા રહસ્યો આજે પણ કોઈ ઉકેલી શક્યું નથી, વૈજ્ઞાનિકે પણ ચક્કર ખાઈ ગયા, તમે પણ વાંચો

Hello Morbi

*HELLO MORBI:મોરબી જલારામ મંદિર ખાતે આગામી ૪ તારીખે ડી.કે.પટેલ (હ.કાંતિભાઈ પટેલ રંગોલી લેમિનેટ્સ) પરિવાર ના સહયોગથી વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે*

editor

Leave a Comment