• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી દશનામ ગોસ્વામી સમાજનો રવિવારે વિધાથી સન્માન સમારોહને સ્નેહમિલન યોજાશે*

મોરબી દશનામ ગોસ્વામી સમાજ નો
રવિવારે વિધાથી સન્માન સમારોહ ને
સ્નેહ મિલન યોજાશે(*પત્રકાર સુરેશભાઈ ગોસ્વામી દ્વારા)*
મોરબી:તા ૭ શ્રીમોરબી સમસ્ત દશનામ ગોસ્વામી સમાજ ટ્રસ્ટના પ્રમુખ *શ્રી નટુપરીની* યાદીમાં જણાવવામાં આવે છે કે ગોસ્વામી જ્ઞાતિનાં તેજસ્વી વિદ્યાર્થીઓનો *KG થી કોલેજ* સુધીનાનો સન્માન સમારોહ તેમજ જ્ઞાતિનું સ્નેહમિલનનો કાર્યક્રમ *તારીખ 09/11/25 ને રવિવારના રોજ ગોસ્વામી વાડી મોરબી* મુકામે *સાંજે 4 થી 8 કલાકે* રાખેલ હોય તેમાં તેજસ્વી તારલાઓ, તેમના વાલીઓ અને જ્ઞાતિ ભાઈ બહેનોએ સહકુટુંબ પધારવા આમંત્રણ આપવામાં આવે છે. જેમાં ધોરણ 1 થી કોલેજ સુધી માં પહેલો અને બીજો નંબરને શિલ્ડ અને બાકીના સર્વેને પ્રોત્સાહિત ભેટ આપવામાં આવશે.

Related posts

*HELLO MORBI: મોરબી જિલ્લાના ઠિકરીયાળા અને મેસરિયા નાની સિંચાઈ યોજનાઓના નવીનીકરણના કામોનું ખાતમુહૂર્ત કરતા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયા*

editor

*HELLO MORBI NEWS: પ્રયાગરાજ: મહાકુંભમાં મોરબી શહેર અને જિલ્લાની સુખાકારીને શાંતિ માટે આસ્થાની ડૂબકી મારવા ત્રિવેણીસંગમ પહોંચ્યા મોરબીના વરિષ્ઠ પત્રકાર સુરેશભાઈ ગોસ્વામી*

editor

*HELLO MORBI:ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની 132 મી જન્મ જયંતી નિમિત્તે મોરબીમાં વિવિધ કાર્યક્રમો યોજાયા*

editor

Leave a Comment